Teen Patti Master Download
હવે એવા ભાઈબંધની શોધ કરો,

હવે એવા
ભાઈબંધની શોધ કરો,
જેની પાસે નવરાત્રીના
પાસ હોય !!
😂😂😂😂😂😂

have eva
bhaibandhani shodh karo,
jeni pase navaratrina
paas hoy !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

આજકાલ લોકો એટલા સ્માર્ટ થઇ

આજકાલ લોકો
એટલા સ્માર્ટ થઇ ગયા છે,
કે કપડા પરથી છોકરીનું
ચારિત્ર્ય કહી દે છે !!
😂😂😂😂😂😂

ajakal loko
etala smart thai gaya chhe,
ke kapada parathi chhokarinu
charitry kahi de chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

કોઈને યાદ કરીને રડવા કરતા,

કોઈને યાદ
કરીને રડવા કરતા,
બે ચાર કલાક વધારે સુઈ
રહેવું સારું !!
😂😂😂😂😂

koine yad
karine radav karat,
be char kalak vadhare sui
rahevu saru !!
😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

દુનિયામાં બધું જ બદલાઈ જશે,

દુનિયામાં
બધું જ બદલાઈ જશે,
પણ શું થયું નો રીપ્લાય
કંઈ નહીં આવે !!
😂😂😂😂😂😂😂

duniyama
badhu j badalai jashe,
pan shun thayu no reply
kai nahi aave !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

હોય છે અમુક છોકરીઓ, જે

હોય છે અમુક છોકરીઓ,
જે બધું જ જાણતી હોવા છતાં
કંઈ જાણતી ના હોવાનો
ખોટો ઢોંગ કરે છે !!

hoy chhe amuk chhokario,
je badhu j janati hova chhata
kai janati na hovano
khoto dhong kare chhe !!

Gujarati Jokes

2 years ago

ગર્લફ્રેન્ડ આપણી હોય કે બીજાની

ગર્લફ્રેન્ડ આપણી હોય
કે બીજાની બધાને પ્રેમ કરો,
નાની એવી જિંદગીમાં આપણું
શું બીજાનું શું !!
😂😂😂😂😂😂😂

girlfriend aapani hoy
ke bijani badhane prem karo,
nani evi jindagim apanu
shun bijanu shun !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

જો શાહરુખનો છોકરો ડ્રગ્સ કેસમાં

જો શાહરુખનો છોકરો
ડ્રગ્સ કેસમાં નિર્દોષ સાબિત નહીં થાય,
તો મને પૈસા પરથી ભરોસો ઉઠી જશે !!
😂😂😂😂😂😂

jo shaharukhano chhokaro
drugs case ma nirdosh sabit nahi thay,
to mane pais parathi bharoso uthi jashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

પતિએ પત્નીના મોબાઈલમાં બ્લુ વ્હેલ

પતિએ પત્નીના
મોબાઈલમાં બ્લુ વ્હેલ
ગેમ ડાઉનલોડ કરી,
પચાસ દિવસ પછી બ્લુ વ્હેલએ
આત્મહત્યા કરી લીધી !!

patie patnina
mobile ma blu whale
gem daunalod kari,
pachas divas pachi blu whale e
atmahaty kari lidhi !!

Gujarati Jokes

2 years ago

નાક બંધ હોય કે નેટ,

નાક બંધ હોય કે નેટ,
ગુંગળામણ તો સરખી જ થાય !!
😂😂😂😂😂

nak bandh hoy ke net,
gungalaman to sarakhi j thay !!
😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

મારો એક દોસ્ત થોડાક દિવસથી

મારો એક દોસ્ત
થોડાક દિવસથી નારાજ છે,
એને મનાવવા કઈ કંપનીનું
ચપ્પલ ઠીક રહેશે !!
😂😂😂😂😂

maro ek dost
thodak divasathi naraj chhe,
ene manavava kai company nu
chappal thik raheshe !!
😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.