
ઉંમર વધતી જાય છે, ને
ઉંમર વધતી જાય છે,
ને તારા લખણમાં કોઈ
સુધારો નથી !!
😂😂😂😂😂😂
ummar vadhati jay chhe,
ne tara lakhanama koi
sudharo nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દોસ્તો ગાળો દેતા હોય તો
દોસ્તો ગાળો
દેતા હોય તો જ સારા લાગે,
વખાણ કરે ત્યારે સાલા
અજનબી જેવા લાગે !!
😂😂😂😂😂😂
dosto galo
deta hoy to j sara lage,
vakhan kare tyare sala
ajanabi jeva lage !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તું એકવાર મને બીજી કોઈ
તું એકવાર
મને બીજી કોઈ છોકરી
સાથે સરખાવી તો જો,
તને તારી નાની યાદ
આવી જશે !!
😂😂😂😂😂😂
tu ekavar
mane biji koi chhokari
sathe sarakhavi to jo,
tane tari nani yad
avi jashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મોટાભાગની ક્યુટ છોકરીઓ, એક નંબરની
મોટાભાગની
ક્યુટ છોકરીઓ,
એક નંબરની હરામી
હોય છે !!
😂😂😂😂😂😂
motabhagani
kyut chhokario,
ek nambarani harami
hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જે મજા બે કલાક વધુ
જે મજા બે કલાક
વધુ ઊંઘ ખેંચવામાં છે,
એ મજા જાગીને બાબુ સોના
કરવામાં નથી !!
😂😂😂😂😂😂
je maja be kalak
vadhu ungh khenchavama chhe,
e maja jagine babu sona
karavama nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હું તો એટલો માસુમ છું,
હું તો
એટલો માસુમ છું,
કે ફોનના Settings સિવાય મને
બીજે ક્યાંય Setting કરતા
નથી આવડતું !!
😂😂😂😂😂😂
hu to
etalo masum chhu,
ke phonana settings sivay mane
bije kyany setting karata
nathi avadatu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આપણે તો ફોન ચાર્જ થાય,
આપણે તો
ફોન ચાર્જ થાય,
ત્યાં સુધી જ ભણવા વાળા !!
😂😂😂😂😂😂
apane to
phon charj thay,
tya sudhi j bhanava vala !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દુઃખ શું છે એ એમને
દુઃખ શું છે
એ એમને પૂછો,
જેમનો Birth Day Exam
માં આવે છે !!
😂😂😂😂😂😂
dukh shun chhe
e emane puchho,
jemano birth day exam
ma ave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
છોકરી જોવા જઈએ ત્યારે રેડિયો
છોકરી જોવા જઈએ
ત્યારે રેડિયો કરતા પણ ધીમો અવાજ હોય,
લગ્ન પછી કોણ જાણે ક્યાંથી
વુફર લાગી જાય છે !!
😂😂😂😂😂😂
chhokari jova jaie
tyare rediyo karata pan dhimo avaj hoy,
lagn pachi kon jane kyanthi
vufar lagi jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ક્લાસરૂમની છેલ્લી બેન્ચે, ઘર જેવો
ક્લાસરૂમની છેલ્લી બેન્ચે,
ઘર જેવો માહોલ હોય છે !!
😜😜😜😜😜
klasarumani chhelli benche,
ghar jevo mahol hoy chhe !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago