
જે લોકો સવારે વહેલા ઉઠી
જે લોકો સવારે વહેલા ઉઠી જાય
એના પર ક્યારેય ભરોસો ના કરવો,
જેને સવારની નીંદર સાથે પ્રેમ ના હોય
એ વળી તમને શું પ્રેમ કરશે !!
😂😂😂😂😂
je loko savare vahela uthi jay
ena par kyarey bharoso na karavo,
jene savarani nindar sathe prem na hoy
e vali tamane shun prem karashe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પ્રેમમાં પડેલી છોકરી, વાસણ ધોતા
પ્રેમમાં પડેલી છોકરી,
વાસણ ધોતા ધોતા પણ
હળવું હસતી હોય છે !!
😂😂😂😂😂
premam padeli chhokari,
vasan dhota dhota pan
halavu hasati hoy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ક્લાસમાં બધા છોકરાઓ બેસીને ભણતા
ક્લાસમાં બધા
છોકરાઓ બેસીને ભણતા હતા,
અને હું પાછળ બેસીને વિચારતો કે
જો ક્લાસમાં ડાકુઓ આવી જાય તો હું
છોકરીઓને કેવી રીતે બચાવીશ !!
😂😂😂😂😂😂
class ma badha
chhokarao besine bhanata hata,
ane hu pachhal besine vicharato ke
jo class ma dakuo aavi jay to hu
chhokarione kevi rite bachavish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લોકો ભાગીને લગ્ન કરી રહ્યા
લોકો ભાગીને
લગ્ન કરી રહ્યા છે,
અને એક હું છું જેને પથારીમાંથી
ઉઠીને પાણી પીવામાં પણ
બહુ આળસ આવે છે !!
😂😂😂😂😂😂
loko bhagine
lagn kari rahya chhe,
ane ek hu chhu jene patharimanthi
uthine pani pivama pan
bahu aalas aave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દરેક સફળ પુરુષ પાછળ એક
દરેક સફળ પુરુષ
પાછળ એક મહિલા હોય છે,
જો તમે સફળ નથી થઇ રહ્યા તો
પાછળ વાળી મહિલા બદલતા રહો !!
😂😂😂😂😂😂
darek safal purush
pachhal ek mahila hoy chhe,
jo tame safal nathi thai rahya to
pachhal vali mahila badalata raho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
રાત્રે 12 વાગ્યા પછી Opposite
રાત્રે 12 વાગ્યા પછી
Opposite Gender સાથે વાત
કરવી એ તમારા શરીર માટે
બહુ હાનિકારક છે !!
😂😂😂😂😂
ratre 12 vagya pachhi
opposite gender sathe vat
karavi e tamara sharir mate
bahu hanikarak chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જયારે સમય ખરાબ હોય ત્યારે
જયારે સમય ખરાબ હોય
ત્યારે કુતરું ભસતું હોય તો પણ
સલાહ દેતું હોય એવું લાગે !!
😂😂😂😂😂😂
jayare samay kharab hoy
tyare kutaru bhasatu hoy to pan
salah detu hoy evu lage !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જો ખબર હોત કે જવાની
જો ખબર હોત કે
જવાની આવી હશે,
તો બાળપણમાં રમતા રમતા
ટ્રક નીચે આવી જતા !!
😂😂😂😂😂😂
jo khabar hot ke
javani avi hashe,
to balapanama ramata ramata
truck niche aavi jat !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આજે એના પણ લગ્ન થઇ
આજે એના પણ
લગ્ન થઇ ગયા જે મને કહેતી
કે પતિ છો તમે મારા !!
😂😂😂😂😂
aje en pan
lagn thai gay je mane kaheti
ke pati chho tame mara !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આ ચૂંટણી હવે જલ્દી પતે
આ ચૂંટણી
હવે જલ્દી પતે તો સારું,
કેટલાકે એમ ઉપાડો લીધો છે
જાણે પોતે જ ઉભા હોય !!
a chuntani
have jaldi pate to saru,
ketalake em upado lidho chhe
jane pote j ubh hoy !!
Gujarati Jokes
2 years ago