Teen Patti Master Download
દુનિયામાં કર્ણ પછી એક વકીલ

દુનિયામાં કર્ણ પછી એક
વકીલ જ એવો માણસ હોય છે
જે ખોટા હોવા છતાં તમારો
સાથ આપે છે !!

duniyama karn pachhi ek
vakil j evo manas hoy chhe
je khota hova chhata tamaro
sath aape chhe !!

Gujarati Jokes

2 years ago

વધારે પૈસા હોય તો ઊંઘ

વધારે પૈસા હોય
તો ઊંઘ ના આવે અને
વધારે ઊંઘ આવે તો
પૈસા ના આવે !!

vadhare paisa hoy
to ungh na aave ane
vadhare ungh ave to
pais na aave !!

Gujarati Jokes

2 years ago

ઓયે સાંભળો, ક્યારેક મારી વાતનું

ઓયે સાંભળો,
ક્યારેક મારી વાતનું ખોટું
લાગી જાય તો સમજી જજો કે
વાંક તમારો છે કેમ કે હું તો
સાવ માસુમ છું ને !!

oye sambhalo,
kyarek mari vatanu khotu
lagi jay to samaji jajo ke
vank tamaro chhe kem ke hu to
sav masum chhu ne !!

Gujarati Jokes

2 years ago

જેનું મોઢું જોઇને ભેંસ પણ

જેનું મોઢું જોઇને ભેંસ
પણ ખૂંટો તોડીને ભાગી જાય,
એ છોકરી પણ એનું એકાઉન્ટ
પ્રાઈવેટ રાખતી હોય છે !!

jenu modhu joine bhens
pan khunto todine bhagi jay,
e chhokari pan enu account
private rakhati hoy chhe !!

Gujarati Jokes

2 years ago

મેં પણ એકવાર રોડ શો

મેં પણ એકવાર રોડ
શો કરેલો મારા લગ્ન વખતે,
ડીપોઝીટ ગુમાવી અને સજા થઇ
આજીવન કારાવાસની !!

me pan ekavar road
show karelo mara lagn vakhate,
deposit gumavi ane saja thai
ajivan karavasani !!

Gujarati Jokes

2 years ago

વાતો બધા સાથે કરો, જે

વાતો બધા સાથે કરો,
જે નસીબમાં હશે એની
સાથે લગ્ન થઇ જશે !!

vato badha sathe karo,
je nasibama hashe eni
sathe lagn thai jashe !!

Gujarati Jokes

2 years ago

સિંગલ રહેવું સરળ નથી, જેને

સિંગલ
રહેવું સરળ નથી,
જેને જોઈએ એની સાથે
પ્રેમ થઇ જાય છે !!

singal
rahevu saral nathi,
jene joie eni sathe
prem thai jay chhe !!

Gujarati Jokes

2 years ago

જ્યારે કોઈ ઠંડા ઠંડા હાથે

જ્યારે કોઈ ઠંડા ઠંડા હાથે
ગરદન પર અડે અને તમે ગાળ
પણ ના આપો એ પ્રેમ છે !!

jyare koi thanda thanda hathe
garadan par ade ane tame gal
pan na apo e prem chhe !!

Gujarati Jokes

2 years ago

શું ફાયદો મારા આટલા મીઠા

શું ફાયદો મારા
આટલા મીઠા અવાજનો,
કોઈ ફોન તો કરતુ જ નથી !!
😂😂😂😂😂

shu fayado mara
aatal mitha avajano,
koi phone to karatu j nathi !!
😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

ખબર નહીં લોકો ધાબળો ઓઢીને

ખબર નહીં લોકો ધાબળો
ઓઢીને કેવી રીતે વાતો કરી લે છે,
હું તો ખાલી હેલો બોલું ત્યાં જ
આખું ઘર સાંભળી લે છે !!
😂😂😂😂😂

khabar nahi loko dhabalo
odhine kevi rite vato kari le chhe,
hu to khali hello bolu tya j
akhu ghar sambhali le chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.