
તમને GF કે BF નથી
તમને GF કે BF નથી
મળતા એમાં તમારો વાંક નથી,
કદાચ એને રસ્તો ના મળતો હોય
તમારા સુધી પહોંચવાનો !!
😂😂😂😂😂
tamane gf ke bf nathi
malata ema tamaro vank nathi,
kadach ene rasto na malato hoy
tamara sudhi pahonchavano !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
20 વર્ષના થઈએ કે લોકો
20 વર્ષના થઈએ કે
લોકો લગ્નની દ્રષ્ટીએ જોવા માંડે,
જાણે કે આપણે લગ્ન કરવા માટે જ
મોટા થયા હોઈએ !!
😂😂😂😂😂😂
20 varshan thaie ke
loko lagnani drashtie jova mande,
jane ke apane lagn karav mate j
mota thaya hoie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
વાંચીને પાસ થવાની ટેકનીક બીજા
વાંચીને પાસ
થવાની ટેકનીક બીજા નંબરે છે,
ગપ્પા મારીને પાસ થવાની ટેકનીક
આજે પણ પેલા નંબરે છે !!
😂😂😂😂😂
vanchine pas
thavani tekanik bija nambare chhe,
gappa marine pas thavani tekanik
aje pan pela nambare chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમીરી એટલે પોતે કુતરા, બિલાડા
અમીરી એટલે પોતે કુતરા,
બિલાડા અને પોપટ પાળે,
અને તેમના છોકરાઓને
કોઈક બીજું પાળે !!
😜😜😜😜😜
amiri etale pote kutara,
bilada ane popat pale,
ane temana chhokaraone
koik biju pale !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
એક વાત પૂછવી હતી, આ
એક વાત પૂછવી હતી,
આ બ્રેકઅપ પછી કેટલા દિવસ
સુધી રડવાનું હોય છે ?
😂😂😂😂😂😂
ek vat puchavi hati,
brekaap pachi ketala divas
sudhi radavanu hoy chhe?
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એની ભૂલ હોય છતાં તમારી
એની ભૂલ હોય
છતાં તમારી પાસે સોરી બોલાવે,
એને કહેવાય છોકરી !!
😂😂😂😂😂😂
eni bhul hoy
chhata tamari pase sorry bolave,
ene kahevay chhokari !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પ્રેમને એટલી હદે પણ ના
પ્રેમને એટલી હદે પણ
ના લઇ જાઓ કે તમે પ્રેમી ઓછા
અને પટ્ટાવાળા વધુ લાગો !!
😂😂😂😂😂😂
premane etali hade pan
na lai jao ke tame premi ochha
ane pattavala vadhu lago !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અગર મારું દિલ તોડવાની હિંમત
અગર મારું
દિલ તોડવાની હિંમત આવે,
તો તમારું મોઢું તોડાવવાની
જીગર પણ રાખજો !!
😂😂😂😂😂😂
agar maru
dil todavani himmat aave,
to tamaru modhu todavavani
jigar pan rakhajo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારી સાદગીની શું વાત કરું
મારી સાદગીની
શું વાત કરું સાહેબ,
હું બિરીયાની બનાવું તો
ખીચડી બની જાય છે !!
😂😂😂😂😂😂
mari sadagini
shun vat karu saheb,
hu biriyani banavu to
khichadi bani jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સારું છે કે મને કોઈનાથી
સારું છે કે મને
કોઈનાથી પ્રેમ નથી,
બાકી આટલા દિવસની જુદાઈ
મારાથી સહન ના થતી !!
😂😂😂😂😂😂
saru chhe ke mane
koinathi prem nathi,
baki aatala divasani judai
marathi sahan na thati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago