
હું એટલો ગરીબ છું ને
હું એટલો
ગરીબ છું ને સાહેબ,
કે લોકોને દેવા માટે મારી પાસે
ગાળો સિવાય બીજું કંઈ નથી !!
😂😂😂😂😂😂
hu etalo
garib chhu ne saheb,
ke lokone deva mate mari pase
galo sivay biju kai nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હવે એક બે અઠવાડિયાની રાહ
હવે એક બે
અઠવાડિયાની રાહ જોઈ લઉં છું,
બાકી કોરોનાની વેક્સીન મારે જ
બનાવવી પડશે !!
😂😂😂😂😂😂
have ek be
athavadiyani rah joi lau chhu,
baki koronani veksin mare j
banavavi padashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
છોકરી છું હો પેન્સિલ નહીં,
છોકરી છું
હો પેન્સિલ નહીં,
કે બધા પર Line મારું !!
😜😜😜😜😜
chhokari chhu
ho pensil nahi,
ke badha par line maru !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
જો તમને સપનામાં પાન દેખાય,
જો તમને
સપનામાં પાન દેખાય,
તો સમજી જજો તમારો પ્રેમ તમને
ચૂનો લગાવવાનો છે !!
😂😂😂😂😂😂
jo tamane
sapanama pan dekhay,
to samaji jajo tamaro prem tamane
cuno lagavavano chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સંબંધીઓ સામે મોબાઈલ વાપરવાથી, ઓટોમેટીકલી
સંબંધીઓ સામે
મોબાઈલ વાપરવાથી,
ઓટોમેટીકલી તમારા બોયફ્રેન્ડ
બની જાય છે !!
😂😂😂😂😂😂
sambandhio same
mobail vaparavathi,
otometikali tamara boyaphrend
bani jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પ્રેમ તો પાગલ લોકો કરે
પ્રેમ તો
પાગલ લોકો કરે છે,
આપણે તો બીજાના
સેટિંગને બગાડવામાં
એક્સપર્ટ છીએ !!
😂😂😂😂😂😂
prem to
pagal loko kare chhe,
apane to bijana
setingane bagadavama
eksapart chie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જેને તમારા DIRECT મેસેજથી ફરક
જેને તમારા DIRECT
મેસેજથી ફરક નથી પડતો,
એને તમારા INDIRECT સ્ટેટસથી
શું તંબુરો ફેર પડવાનો !!
😜😜😜😜😜😜
jene tamara direct
mesejathi farak nathi padato,
ene tamara indirect stetasathi
shun tamburo fer padavano !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
એણે કીધું તું મને ઝેર
એણે કીધું
તું મને ઝેર જેવો લાગે છે,
તો મેં પણ કહી દીધું કે
ખાઈને મરી જા !!
😂😂😂😂😂
ene kidhu
tu mane jher jevo lage chhe,
to me pan kahi didhu ke
khaine mari j !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ગમે એટલી તૈયાર થઇ લે,
ગમે એટલી
તૈયાર થઇ લે,
લાગવાની તો તું
કાર્ટુન જ !!
😂😂😂😂😂
game etali
taiyar thai le,
lagavani to tu
kartun j !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સવાર સવારમાં સુતેલા માણસની, મસ્તી
સવાર સવારમાં
સુતેલા માણસની,
મસ્તી કરવાની મજા જ
કંઇક અલગ હોય છે !!
😂😂😂😂😂
savar savarama
sutela manasani,
masti karavani maj j
kaik alag hoy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago