Teen Patti Master Download
છોકરીઓની તો હું લાઈન લગાડી

છોકરીઓની
તો હું લાઈન લગાડી દઉં,
પણ મમ્મી બ્યુટીપાર્લર
ખોલવાની ના પાડે છે !!
😂😂😂😂😂😂

chhokarioni
to hu lain lagadi dau,
pan mammi byutiparlar
kholavani na pade chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

હે ભગવાન બધે ઈજ્જત છે,

હે ભગવાન
બધે ઈજ્જત છે,
એક મારા ઘર સિવાય !!
😂😂😂😂😂

he bhagavan
badhe ijjat chhe,
ek mara ghar sivay !!
😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

આજનો પ્રેમ પણ જબરો છે,

આજનો
પ્રેમ પણ જબરો છે,
મળી જાય તો બલ્લે બલ્લે ન મળે
તો આગળના મોહલ્લે !!
😜😜😜😜😜😜😜

ajano
prem pan jabaro chhe,
mali jay to balle balle na male
to agalana mohalle !!
😜😜😜😜😜😜😜

Gujarati Jokes

2 years ago

આજકાલ જિંદગીના એ મુકામ પર

આજકાલ
જિંદગીના એ મુકામ પર છું,
જ્યાં કામ કર્યા વગર પણ
બહુ થાક લાગે છે !!
😜😜😜😜😜😜

ajakal
jindagina e mukam par chhu,
jya kam karya vagar pan
bahu thak lage chhe !!
😜😜😜😜😜😜

Gujarati Jokes

2 years ago

જો દરરોજ જીઓનું એક જીબી

જો દરરોજ
જીઓનું એક જીબી
નેટ પણ ઓછું પડે છે,
તો કદાચ તમે સાવ
નવરા છો !!
😜😜😜😜😜

jo dararoj
jionu ek jibi
net pan ochhu pade chhe,
to kadach tame sav
navara chho !!
😜😜😜😜😜

Gujarati Jokes

2 years ago

કોઈએ ફરવાના ફોટા ફેસબુક પર

કોઈએ ફરવાના
ફોટા ફેસબુક પર મુકવા નહીં,
જે નથી ગયા એના ઘેર
ઝગડા થાય છે !!

koie faravana
phota fesabuk par mukav nahi,
je nathi gaya ena gher
zagada thay chhe !!

Gujarati Jokes

2 years ago

ભલે મેં મારા મોબાઈલને જન્મ

ભલે મેં મારા
મોબાઈલને જન્મ નથી આપ્યો,
પણ પ્રેમ તો હું એને સગી માં
કરતા પણ વધુ કરું છું !!
😂😂😂😂😂😂😂

bhale me mara
mobailane janm nathi apyo,
pan prem to hu ene sagi ma
karata pan vadhu karu chhu !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

લગ્ન ના કરાય એવું કહેવાવાળા,

લગ્ન ના
કરાય એવું કહેવાવાળા,
એકવાર અનુભવ કરીને
ખાતરી તો કરી જ લે છે !!
😂😂😂😂😂😂😂

lagn na
karay evu kahevavala,
ekavar anubhav karine
khatari to kari j le chhe !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

સ્ત્રી બીજું બધું ભૂલી શકે,

સ્ત્રી બીજું
બધું ભૂલી શકે,
પણ પડોસીના ઘરે
ગયેલું વાસણ ક્યારેય
નહીં ભૂલે !!
😂😂😂😂😂😂

stri biju
badhu bhuli shake,
pan padosina ghare
gayelu vasan kyarey
nahi bhule !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

સવારે ચા માં ખાંડ નાખવાનું

સવારે ચા માં ખાંડ
નાખવાનું ભુલાઈ ગયું,
સ્વાદ ના આવતા એક કલાક
ટેન્શન વધી ગયું !!
😂😂😂😂😂😂

savare cha ma khand
nakhavanu bhulai gayu,
svad na avata ek kalak
tenshan vadhi gayu !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.