
હું એટલે જ વધારે દૂરનું
હું એટલે જ
વધારે દૂરનું નથી વિચારતી,
કે કદાચ હું ખોવાઈ જઈશ
તો પાછી કેમ આવીશ !!
😝😝😝😝😝😝
hu etale j
vadhare duranu nathi vicharati,
ke kadach hu khovai jaish
to pachi kem avish !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
પાન અને પ્રેમમાં એક સમાનતા
પાન અને પ્રેમમાં
એક સમાનતા છે,
ચૂનો બેયમાં બરાબરનો
લાગે છે !!
😂😂😂😂😂
pan ane premama
ek samanata chhe,
cuno beyama barabarano
lage chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સત્યનારાયણની કથા અને છોકરીઓની વાતો,
સત્યનારાયણની
કથા અને છોકરીઓની વાતો,
લોકો ધ્યાનથી સાંભળવાનો
માત્ર ઢોંગ કરે છે !!
😂😂😂😂😂😂
satyanarayanani
katha ane chhokarioni vato,
loko dhyanathi sambhalavano
matr dhong kare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
શોધવાથી તો ભગવાન પણ મળી
શોધવાથી તો
ભગવાન પણ મળી જાય છે,
બસ ખાલી નથી મળતી
તો માત્ર ગર્લફ્રેન્ડ !!
😂😂😂😂😂
sodhavathi to
bhagavan pan mali jay chhe,
bas khali nathi malati
to matr garlaphrend !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ઉંઘ એક છોકરીને ના આવે,
ઉંઘ એક
છોકરીને ના આવે,
એની પાછળ 10-15
છોકરાઓને જાગવું પડે છે !!
😝😝😝😝😝
ungh ek
chhokarine na ave,
eni pachhal 10-15
chhokaraone jagavu pade chhe !!
😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
ચુપચાપ બેસો આ વાક્ય બાલમંદિર
ચુપચાપ બેસો
આ વાક્ય બાલમંદિર પછી,
સીધું લગન પછી જ
સાંભળવા મળે !!
😂😂😂😂😂
cupachap beso
aa vaky balamandir pachi,
sidhu lagan pachi sambhalava
male !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
છોકરીઓ કરે તો શું કરે,
છોકરીઓ કરે તો શું કરે,
કોઈ સાથે હસીને ૫ મિનીટ વાત કરે
ત્યાં તો એ પ્રપોઝ કરી દે !!
😂😂😂😂😂😂
chhokario kare to shun kare,
koi sathe hasine 5 minit vat kare
tya to e prapojh kari de !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બધી બહેનની અંદર એક માં
બધી બહેનની
અંદર એક માં છુપાયેલી હોય છે,
એમ દરેક ભાઈમાં એક સાસુ
છુપાયેલી હોય છે !!
😂😂😂😂😂😂
badhi bahenani
andar ek ma chhupayeli hoy chhe,
em darek bhaima ek sasu
chhupayeli hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ક્યારેય રંગ રૂપ જોઇને લગ્ન
ક્યારેય રંગ રૂપ
જોઇને લગ્ન ના કરાય,
કેમ કે કાળી કીડી કરતા
ભૂરી કીડી વધારે જોરથી
બચકું ભરે છે !!
😂😂😂😂😂😂
kyarey rang rup
joine lagn na karay,
kem ke kali kidi karata
bhuri kidi vadhare jorathi
bachaku bhare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એક જ વિષય પર પચ્ચીસ
એક જ વિષય પર
પચ્ચીસ વર્ષ સુધી ઝઘડી શકાય,
અને સુધર્યા વગર સાથે જીવી શકાય
એનું નામ સુખી લગ્નજીવન !!
😂😂😂😂😂😂
ek j vishay par
pacchis varsh sudhi zaghadi shakay,
ane sudharya vagar sathe jivi shakay
enu nam sukhi lagnajivan !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago