
મારું માનો તો આજે જ
મારું માનો તો આજે જ
સગા વહાલાઓને બ્લોક કરી દો,
બાકી પોસ્ટ ફેસબુક પર જોશે અને
કોમેન્ટ ઘેર આવીને કરશે !!
maru mano to aaje j
saga vahalaone block kari do,
baki post facebook par joshe ane
comment gher avine karashe !!
Gujarati Jokes
2 years ago
તું નહીં જમે તો હું
તું નહીં જમે
તો હું પણ નહીં જમું
એવું એના BF ને કહીને
મારી બેસ્ટી 4 વડાપાંવ
ઝાપટી ગઈ !!
tu nahi jame
to hu pan nahi jamu
evu ena bf ne kahine
mari besti 4 vadapau
zapati gai !!
Gujarati Jokes
2 years ago
ના કોઈ સાથે પ્રેમ અને
ના કોઈ સાથે પ્રેમ
અને ના કોઈ સાથે ફાઈટ,
8 વાગે બિન્દાસ્ત જમવાનું
અને 11 વાગે ગુડ નાઈટ !!
na koi sathe prem
ane na koi sathe fight,
8 vage bindast jamavanu
ane 11 vage good night !!
Gujarati Jokes
2 years ago
સમય બહુ કિંમતી હોય છે,
સમય
બહુ કિંમતી હોય છે,
એટલે પોતાનો નહીં પણ
બીજાનો બરબાદ કરો !!
samay
bahu kimmati hoy chhe,
etale potano nahi pan
bijano barabad karo !!
Gujarati Jokes
2 years ago
થોડી બદામ ખાવાનું રાખો તમે,
થોડી બદામ
ખાવાનું રાખો તમે,
મને મેસેજ કરવાનું
ભૂલી જાઓ છો !!
thodi badam
khavanu rakho tame,
mane message karavanu
bhuli jao chho !!
Gujarati Jokes
2 years ago
છોકરી થવું સરળ નથી, ઘરે
છોકરી થવું સરળ નથી,
ઘરે કચરા પોતા કરીને પછી
સોશિયલ મીડિયામાં ક્વીનવાળો
એટીટ્યુડ રાખવો પડે છે !!
chhokari thavu saral nathi,
ghare kachara pota karine pachhi
social media ma queen vaalo
attitude rakhavo pade chhe !!
Gujarati Jokes
2 years ago
હવે તો તારી મમ્મી પણ
હવે તો તારી મમ્મી પણ
સપનામાં આવવા લાગી છે
અને તું કહે છે કે હું તને
પ્રેમ નથી કરતો !!
have to tari mammi pan
sapanama avava lagi chhe
ane tu kahe chhe ke hu tane
prem nathi karato !!
Gujarati Jokes
2 years ago
અમુક લોકો મચ્છર જેવા હોય
અમુક લોકો
મચ્છર જેવા હોય છે,
દુનિયામાં ખાલી લોકોનું લોહી
પીવા જ આવ્યા હોય છે !!
amuk loko
machchhar jeva hoy chhe,
duniyama khali lokonu lohi
piva j avya hoy chhe !!
Gujarati Jokes
2 years ago
મને લાગે છે કે મેં
મને લાગે છે કે મેં
ઇગ્નોર થવા માટે જ
જન્મ લીધો છે !!
mane lage chhe ke me
ignore thava mate j
janm lidho chhe !!
Gujarati Jokes
2 years ago
જિંદગીમાં એવો સમય ચાલી રહ્યો
જિંદગીમાં એવો
સમય ચાલી રહ્યો છે કે જો
પાકીટ ખોવાઈ જાય તો મારા
કરતા મળવાવાળાને
વધારે દુઃખ થાય !!
jindagima evo
samay chali rahyo chhe ke jo
pakit khovai jay to mara
karata malavavalane
vadhare dukh thay !!
Gujarati Jokes
2 years ago