
જો કોઈએ કેવું ગયું પેપર
જો કોઈએ કેવું
ગયું પેપર એમ પૂછ્યું,
તો આપણો સંબંધ
પૂરો !!
😂😂😂😂😂
jo koie kevu
gayu pepar aem puchyu,
to apano sambandh
puro !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જિંદગી ખરાબ હશે તો ચાલશે,
જિંદગી
ખરાબ હશે તો ચાલશે,
પણ ફોન ખરાબ ના
થવો જોઈએ !!
😂😂😂😂😂😂
jindagi
kharab hashe to chalashe,
pan phon kharab na
thavo joie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમમાં બીજું કંઈ થાય કે
પ્રેમમાં બીજું
કંઈ થાય કે ના થાય,
ટાઈપીંગની સ્પીડ જરૂર
વધી જાય છે !!
😂😂😂😂😂😂
premama biju
kai thay ke na thay,
taipingani spid jarur
vadhi jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દરેક નારાજ છોકરી પાછળ એક
દરેક નારાજ છોકરી
પાછળ એક છોકરો હોય છે,
જેને એ જ ખબર નથી હોતી
કે એણે કર્યું છે શું !!
😂😂😂😂😂😂
darek naraj chhokari
pachal ek chhokaro hoy chhe,
jene e j khabar nathi hoti
ke ene karyu chhe shun !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ગમે તેટલું ભણેલો હોય, પરંતુ
ગમે તેટલું ભણેલો હોય,
પરંતુ ઘરવાળી કહે કે તમને
ખબર ના પડે એટલે
વાત પૂરી !!
😜😜😜😜😜
game tetalu bhanelo hoy,
parantu gharavali kahe ke tamane
khabar na pade etale
vat puri !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
જિંદગીમાં બહુ પાપ કર્યા, પણ
જિંદગીમાં
બહુ પાપ કર્યા,
પણ કોઈ જાડી છોકરીને
જાડી નથી કીધું !!
😂😂😂😂😂😂
jindagima
bahu pap karya,
pan koi jadi chhokarine
jadi nathi kidhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ATM માંથી પૈસા કાઢી ગણવા
ATM માંથી પૈસા કાઢી
ગણવા વાળાને એક સવાલ,
માની લ્યો પૈસા ઓછા નીકળ્યા
તો તમે શું ઉખાડી લેશો !!
😜😜😂😂😂😜😜
atm manthi paisa kadhi
ganava valane ek saval,
mani lyo paisa ocha nikalya
to tame shun ukhadi lesho !!
😜😜😂😂😂😜😜
Gujarati Jokes
3 years ago
કોણ કહે છે કે ચશ્માવાળા
કોણ કહે છે કે
ચશ્માવાળા બહુ Cute હોય છે,
પેલી કહેવત નથી સાંભળી કે
બાડા બત્રીસ લખણા હોય !!
😂😂😂😂😂😂
kon kahe chhe ke
chasmavala bahu cute hoy chhe,
peli kahevat nathi sambhali ke
bada batris lakhana hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બધી ખુશીઓ એક તરફ અને
બધી ખુશીઓ
એક તરફ અને પરીક્ષામાં,
વાંચ્યા વગર પાસ થવાની
ખુશી એક તરફ !!
😜😜😜😜😜😜
badhi khushio
ek taraf ane parikshama,
vancya vagar pas thavani
khushi ek taraf !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
SAD STATUS લગાવીને, ખુશ રહેવાની
SAD STATUS લગાવીને,
ખુશ રહેવાની મજા જ
અલગ હોય છે !!
😂😂😂😂😂😂
sad status lagavine,
khush rahevani maja j
alag hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago