
નથી મજા બે દિવસથી, આ
નથી મજા બે દિવસથી,
આ તાવ અને શરદી પ્રેમ
કરી બેઠા છે મને !!
😂😂😂😂😂😂
nathi maja be divasathi,
aa tav ane sharadi prem
kari betha chhe mane !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક લોકોને તો ત્યાં ફેંકવાનું
અમુક લોકોને તો
ત્યાં ફેંકવાનું મન થાય છે,
જ્યાંથી ગુગલ પણ એને
ના શોધી શકે !!
😂😂😂😂😂😂
amuk lokone to
tya fenkavanu man thay chhe,
jyanthi gugal pan ene
na shodhi shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈ મારું કંઈ બગાડી નથી
કોઈ મારું
કંઈ બગાડી નથી શકતું,
કેમ કે મારું બધું પહેલેથી
જ બગડેલું છે !!
😂😂😂😂😂😂
koi maru
kai bagadi nathi shakatu,
kem ke maru badhu pahelethi
j bagadelu chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હમણાં કોઈ પ્રેમમાં ના પડતા,
હમણાં કોઈ
પ્રેમમાં ના પડતા,
કેમ કે ગુજરાતના મોટાભાગના
ડેમ ખાલી છે !!
😂😂😂😂😂😂
hamana koi
premama na padata,
kem ke gujaratana motabhagana
dem khali chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારી પણ એક Half Girlfriend
મારી પણ
એક Half Girlfriend છે,
જે એના Boyfriend જોડે
ઝગડો કરી મારી પાસે
રોવા માટે આવે છે !!
😂😂😂😂😂😂
mari pan
ek half girlfriend chhe,
je ena boyfriend jode
zagado kari mari pase
rova mate ave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જયારે બે દોસ્ત ભેગા થાય
જયારે બે
દોસ્ત ભેગા થાય ત્યારે,
જરૂરી નથી કે ભણવાની
જ વાતો થાય,માત્ર પંચાત જ
થતી હોય હો ભાઈ !!
😂😂😂😂😂😂
jayare be
dost bhega thay tyare,
jaruri nathi ke bhanavani
j vato thay,matr panchat j
thati hoy ho bhai !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમ કરીને ધરાઈ રહ્યા હોય,
પ્રેમ કરીને
ધરાઈ રહ્યા હોય,
તો હવે થોડું ભણી
પણ લ્યો સાહેબ,
શું ખબર નોકરી પણ
મળી જાય !!
😂😂😂😂😂😂
prem karina
dharai rahya hoy,
to have thodu bhani
pan lyo saheb,
shu khabar nokri pan
mali jay
Gujarati Jokes
3 years ago
ખાવાની હજાર વસ્તુઓ છે, તોય
ખાવાની
હજાર વસ્તુઓ છે,
તોય તને મારું માથું
ખાવું ગમે છે !!
😂😂😂😂😂
khavani
hajar vastuo chhe,
toy tane maru mathu
khavu game chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હાથમાં છે કોથળી ને કોથળીમાં
હાથમાં છે
કોથળી ને કોથળીમાં દારૂ,
બેવફા સનમ તને છુટ્ટી
ડોલ મારું !!
😂😂😂😂😂
hathama chhe
kothali ne kothalim daru,
bevafa sanam tane chhutti
dol maru !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ગુસ્સો તો થૂંકી જ દેવો
ગુસ્સો તો
થૂંકી જ દેવો જોઈએ,
પણ સામેવાળાના
મોઢા પર !!
😂😂😂😂😂
gusso to
thunki j devo joie,
pan samevalana
modha par !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago