
કોઈને દિલ બીલની કંઈ પડી
કોઈને દિલ
બીલની કંઈ પડી નથી હોતી,
બધા ડાચું જોઇને જ
વાત કરે છે !!
😂😂😂😂😂😂
koine dil
bilani kai padi nathi hoti,
badha dachhu joine j
vat kare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આજે તારા પર એટલો પ્રેમ
આજે તારા પર
એટલો પ્રેમ આવે છે,
કે પછાડી પછાડીને મારવાનું
મન થાય છે !!
😂😂😂😂😂😂
aje taar par
etalo prem ave chhe,
ke pachadi pachadine maravanu
man thay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક લોકો એટલા માસુમ બનીને
અમુક લોકો એટલા
માસુમ બનીને વાત કરતા હોય,
જાણે આપણને એમના કાંડની
ખબર જ ના હોય !!
😂😂😂😂😂😂
amuk loko etala
masum banine vat karata hoy,
jane apanane emana kandani
khabar j na hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જે મારો થઈને તારો થઇ
જે મારો
થઈને તારો થઇ જાય,
એ હરામી તને જ
મુબારક !!
😝😝😝😝😝😝
je maro
thaine taro thai jay,
e harami tane j
mubarak !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
હે ભગવાન તું મને ગર્લફ્રેન્ડ
હે ભગવાન તું મને
ગર્લફ્રેન્ડ નહીં આપે તો ચાલશે,
પણ જો મારા ભાઈબંધોને આપી
તો માથાકૂટ થઇ જશે !!
😂😂😂😂😂
he bhagavan tu mane
garlaphrend nahi ape to chalashe,
pan jo mara bhaibandhone api
to mathakut thai jashe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
રોશની નામ હતું એનું, પણ
રોશની
નામ હતું એનું,
પણ ઘણા છોકરાને
અંધારામાં રાખતી
હતી એ !!
😂😂😂😂😂😂
roshani
nam hatu enu,
pan ghana chhokarane
andharama rakhati
hati e !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરીઓની ઈજ્જત કર્યા કરો, નહીં
છોકરીઓની
ઈજ્જત કર્યા કરો,
નહીં કરો તો આજકાલની
છોકરીઓને ગાળો દેતા
પણ આવડે છે !!
😂😂😂😂😂😂😂
chhokarioni
ijjat kary karo,
nahi karo to ajakalani
chhokarione galo deta
pan avade chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સિંગલ લોકો ટાઈગર જેવા હોય
સિંગલ લોકો
ટાઈગર જેવા હોય છે,
હંમેશા શિકારની તલાશમાં
જ હોય છે !!
😂😂😂😂😂😂
singal loko
taigar jeva hoy chhe,
hammesha shikarani talashama
j hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરીઓ સાથે બે વાતો પ્રેમથી
છોકરીઓ સાથે
બે વાતો પ્રેમથી શું કરી લ્યો,
એમને લાગે છે કે છોકરો પટાવવાની
કોશિશ કરે છે !!
😂😂😂😂😂😂
chhokario sathe
be vato premathi shun kari lyo,
emane lage chhe ke chhokaro patavavani
koshish kare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લોકડાઉનમાં ઘરે રહીને ઘરના એટલા
લોકડાઉનમાં
ઘરે રહીને ઘરના
એટલા બધા કામ
પણ ના કરવા,
કે માં વહુ લાવવાનું
જ માંડી વાળે !!
😂😂😂😂😂😂
lokdaunma
ghare rahine gharna
aetla badha kam
pan na karva,
ke ma vahu lalvvanu
j mandi vaale!!
Gujarati Jokes
3 years ago