
મને તારા પર Trust છે
મને તારા
પર Trust છે દિકા,
કે તું મને ભાવ નહીં
જ આપે !!
😂😂😂😂😂
mane tara
par trust chhe dika,
ke tu mane bhav nahi
j ape !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ગુજરાતીઓનો દારુ વગરનો નશો, એટલે
ગુજરાતીઓનો
દારુ વગરનો નશો,
એટલે ગરબા !!
gujarationo
daru vagarano nasho,
etale garaba !!
Gujarati Jokes
3 years ago
રાજ કુન્દ્રાને છોડી મુકો, નહીં
રાજ
કુન્દ્રાને છોડી મુકો,
નહીં તો અમને
પ્રૂફ બતાવો !!
😂😂😂😂😂😂😂
raj
kundrane chhodi muko,
nahi to amane
pruf batavo !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કેવી રીતે મમ્મીને કહું કે
કેવી રીતે મમ્મીને
કહું કે મારું દિલ તૂટી ગયું,
એણે તો મને કોઈ છોકરા સાથે
વાત કરવાની જ ના પાડી છે !!
😂😂😂😂😂😂
kevi rite mammine
kahu ke maru dil tuti gayu,
ene to mane koi chhokara sathe
vat karavani j na padi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરીઓ એક કપડા પહેરીને બીજા
છોકરીઓ એક કપડા પહેરીને
બીજા લગ્નમાં પણ નથી જતી,
અને છોકરાઓએ એક માસ્કમાં
આખો કોરોના કાઢી નાખ્યો !!
😂😂😂😂😂😂
chhokario ek kapada paherine
bij lagnam pan nathi jati,
ane chhokaraoe ek maskama
akho korona kadhi nakhyo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રોમિસ કરો કે હંમેશા હસતા
પ્રોમિસ કરો
કે હંમેશા હસતા રહેશો,
પછી ભલે ને લોકો તમને
ગાંડા સમજે,
promis karo
ke hammesha hasata rahesho,
pachi bhale ne loko tamane
ganda samaje,
Gujarati Jokes
3 years ago
આમ જ લાગ્યા રહો મોબાઈલ
આમ જ લાગ્યા
રહો મોબાઈલ પર,
બીજું કંઈ ભલે ના મળે
પણ એક દિવસ
ચશ્માં જરૂર મળશે
તમને !!
😂😂😂😂😂😂
aam j lagya
raho mobile par
biju kai bhale namale
pan aek divas
chsma jarur malshe
tamne!!
Gujarati Jokes
3 years ago
બ્રેકઅપ પછી બેસ્ટફ્રેન્ડનું, રોવા ધોવાનું
બ્રેકઅપ
પછી બેસ્ટફ્રેન્ડનું,
રોવા ધોવાનું સાંભળવા
વાળાઓને પણ એક એવોર્ડ
મળવો જોઈએ !!
😂😂😂😂😂😂
breakup
pachi bestfriendnu,
rova dhovanu sambhalava
valaone pan ek award
malavo joie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હરામી એમનેમ નથી બનાતું, એના
હરામી
એમનેમ નથી બનાતું,
એના માટે દોસ્તી
કરવી પડે છે !!
😂😂😂😂😂😂
harami
emanem nathi banatu,
ena mate dosti
karavi pade chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દરેક નારાજ છોકરી પાછળ એક
દરેક નારાજ છોકરી
પાછળ એક છોકરો હોય છે,
જેને એ જ ખબર નથી હોતી
કે એણે કર્યું શું છે !!
😂😂😂😂😂😂
darek naraj chhokari
pachal ek chhokaro hoy chhe,
jene e j khabar nathi hoti
ke ene karyu shun chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago