
તું મળે તો હું શ્વાસ
તું મળે તો હું
શ્વાસ વિના પણ જીવી લઉં,
પછી ઓક્સીજન ગયો
તેલ લેવા !!
😂😂😂😂😂😂
tu male to hu
shvas vina pan jivi lau,
pachi oksijan gayo
tel leva !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હું મારી BESTIE ને પણ
હું મારી BESTIE ને પણ
મારો હાથ પકડવા નથી દેતી,
કલમ-377 ની બીકે !!
😂😂😂😂😂😂
hu mari bestie ne pan
maro hath pakadava nathi deti,
kalam-377 ni bike !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારો જાનુ સવારે ગુડ મોર્નિંગ
મારો જાનુ સવારે
ગુડ મોર્નિંગ વિશ નથી કરતો,
વિચારું છું કે નવો જાનુ
શોધી લઉં !!
😂😂😂😂😂😂
maro janu savare
gud morning vish nathi karato,
vicharu chhu ke navo janu
shodhi lau !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ટ્વિંકલ ટ્વિંકલ લીટલ સ્ટાર, તું
ટ્વિંકલ ટ્વિંકલ લીટલ સ્ટાર,
તું છે વાંદરો ને હું છું સ્ટાર !!
😂😂😂😂😂
tvinkal tvinkal lital star,
tu chhe vandaro ne hu chhu star !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તારા માટે તો હાજર મારી
તારા માટે
તો હાજર મારી જાન છે,
પણ અત્યારે મારું ભણવામાં
ધ્યાન છે !!
😜😜😜😜😜
tara mate
to hajar mari jan chhe,
pan atyare maru bhanavama
dhyan chhe !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
ગમે એટલા પાપ નદીમાં જઈને
ગમે એટલા પાપ
નદીમાં જઈને ધોઈ નાખો,
પણ એ તો પાઈપલાઈન
મારફતે પાછા ઘરે
જ આવશે !!
game etala pap
nadima jaine dhoi nakho,
pan e to paipalain
marafate pacha ghare
j avashe !!
Gujarati Jokes
3 years ago
કહેતી હતી કે સાત જનમ
કહેતી હતી કે
સાત જનમ સાથે રહીશું,
આજે બાઈકમાં પંક્ચર પડ્યું
તો રીક્ષામાં જતી રહી !!
😂😂😂😂😂😂😂
kaheti hati ke
sat janam sathe rahishun,
aje baikama pankchar padyu
to rikshama jati rahi !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બધી છોકરીઓ દિલનીખરાબ નથી હોતી,
બધી છોકરીઓ
દિલનીખરાબ નથી હોતી,
બસ અમુકનું મગજ
છટકેલું હોય છે !!
😂😂😂😂😂😂
badhi chhokario
dilanikharab nathi hoti,
bas amukanu magaj
chatakelu hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આજકાલ પરિસ્થિતિ એટલી ખરાબ છે,
આજકાલ
પરિસ્થિતિ એટલી ખરાબ છે,
કે બર્થડે નો ફોટો મુકો તોય લોકો
ૐ શાંતિ લખી નાખે છે !!
😂😂😂😂😂😂
ajakal
paristhiti etali kharab chhe,
ke barthade no photo muko toy loko
om shanti lakhi nakhe chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લગ્નની સીઝન ચાલી રહી છે,
લગ્નની સીઝન ચાલી રહી છે,
હવે સરકારી નોકરી વાળા આવશે
અને બેરોજગારોની ગર્લફ્રેન્ડને
લઇ જશે !!
😂😂😂😂😂😂
lagnani sizan chali rahi chhe,
have sarakari nokari vala avashe
ane berojagaroni garlaphrendane
lai jashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago