
રવિવાર પણ ચાઈના જેવો છે,
રવિવાર પણ ચાઈના જેવો છે,
સાલો ટકતો જ નથી !!
ravivar pan chain jevo chhe,
salo takato j nathi !!
Gujarati Jokes
3 years ago
માણસો સામે તો સારા બનો
માણસો સામે તો સારા બનો યાર,
બાકી ભગવાનને તો ખબર જ છે
કે તમે અઘરી નોટ છો !!
😂😂😂😂😂
manaso same to sara bano yar,
baki bhagavanane to khabar j chhe
ke tame aghari not chho !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
માણસ પારખવાની કોઈ App હોય
માણસ પારખવાની
કોઈ App હોય તો મોકલજો,
ઘણા દિવસથી શોધું છું !!
manas parakhavani
koi app hoy to mokalajo,
ghana divasathi shodhu chhu !!
Gujarati Jokes
3 years ago
મેં કોઈ દિવસ ભણવાની બાબતમાં,
મેં કોઈ દિવસ
ભણવાની બાબતમાં,
મારા પપ્પાને પેંડાનો ખર્ચ
કરવા જ નથી દીધો !!
😂😂😂😂😂😂😂
me koi divas
bhanavani babatama,
mara pappane pendano kharch
karava j nathi didho !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો એ તમને ભાઈ કહે
જો એ
તમને ભાઈ કહે છે,
તો તમે એને આંટી કહેવાનું
ભૂલશો નહીં !!
😂😂😂😂😂😂
jo e
tamane bhai kahe chhe,
to tame ene anti kahevanu
bhulasho nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પોતાના ભણતર માટે કોરોનાને દોષ
પોતાના ભણતર
માટે કોરોનાને દોષ ના દો,
સાલાઓ તમે એમ પણ
ક્યાં ભણતા હતા !!
😂😂😂😂😂😂
potan bhanatar
mate koronane dosh na do,
salao tame em pan
kya bhanat hata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને લાગે છે કે કોરોનાની
મને લાગે છે કે
કોરોનાની રસી પહેલા,
કેરીનો રસ આવી
જશે માર્કેટમાં !!
😂😂😂😂😂😂
mane lage chhe ke
koronani rasi pahel,
kerino ras avi
jashe marketama !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બહાદુર બનવું હોય તો લાલ
બહાદુર બનવું હોય તો
લાલ બહાદુર શાસ્ત્રી જેવા બનાય,
બાકી બાપુ તો રામરહીમ અને
આશારામ પણ છે !!
😂😂😂😂😂😂
bahadur banavu hoy to
lal bahadur shastri jeva banay,
baki bapu to ramarahim ane
asharam pan chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દરેક છોકરીની અંદર સિંહણ છુપાયેલી
દરેક છોકરીની
અંદર સિંહણ છુપાયેલી હોય છે,
બસ દેખાય એને છે જેના એની
સાથે લગ્ન થાય છે !!
😂😂😂😂😂😂
darek chhokarini
andar sinhan chhupayeli hoy chhe,
bas dekhay ene chhe jen eni
sathe lagn thay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લગ્ન એક એવો સંબંધ છે,
લગ્ન એક એવો સંબંધ છે,
જ્યાં બે લોકો ભેગા મળીને એવા
પ્રોબ્લેમ્સ સોલ્વ કરે છે
જે છે જ નહીં !!
😂😂😂😂😂😂
lagn ek evo sambandh chhe,
jya be loko bhega maline eva
problems solv kare chhe
je chhe j nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago