
જેટલો ખરાબ હું લોકોને લાગુ
જેટલો ખરાબ
હું લોકોને લાગુ છું,
એટલું સારું તો દુનિયામાં
પણ કોઈ નથી !!
😂😂😂😂😂😂
jetalo kharab
hu lokone lagu chhu,
etalu saru to duniyam
pan koi nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમ તમારા મિત્રને થશે, અને
પ્રેમ તમારા મિત્રને થશે,
અને દિમાગ તમારું ખરાબ થશે !!
😂😂😂😂😂😂
prem tamara mitrane thashe,
ane dimag tamaru kharab thashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એના મેસેજની રાહ ના જોવો
એના મેસેજની
રાહ ના જોવો સાહેબ,
એ આજે ગરબા રમવામાં
Busy હશે !!
😂😂😂😂😂😂
ena message ni
rah na jovo saheb,
e aje garab ramavam
busy hashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જિંદગીમાં ક્યાં ઓછી ઝંઝટ હતી,
જિંદગીમાં
ક્યાં ઓછી ઝંઝટ હતી,
કે ઉપરથી તું આવીને
ભટકાણી !!
😂😂😂😂😂😂
jindagima
kya ochi zanzat hati,
ke uparathi tu avine
bhatakani !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમ હમેશા આળસુ વ્યક્તિને કરો,
પ્રેમ હમેશા
આળસુ વ્યક્તિને કરો,
કેમ કે...કારણ કાલે કહીશ,
અત્યારે આળસ આવે છે !!
😂😂😂😂😂😂
prem hamesha
alasu vyaktine karo,
kem ke...karan kale kahish,
atyare alas ave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને બાળપણથી જ, કંઈ ના
મને બાળપણથી જ,
કંઈ ના કરવાનો શોખ છે !!
😂😂😂😂😂😂
mane balapanathi j,
kai na karavano shokh chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારું મૂડ ચાયના જેવું છે,
મારું મૂડ
ચાયના જેવું છે,
ખબર નહીં ક્યારે ખરાબ
થઇ જાય !!
😂😂😂😂😂😂
maru mood
china jevu chhe,
khabar nahi kyare kharab
thai jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
Ex હતી એ મારી, આજે
Ex હતી એ મારી,
આજે ત્રણ વર્ષ પછી મળી
તો XXL નીકળી !!
😂😂😂😂😂😂
ex hati e mari,
aje tran varsh pachi mali
to xxl nikali !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ફક્ત અને ફક્ત તમારા બેસ્ટ
ફક્ત અને ફક્ત
તમારા બેસ્ટ ફ્રેન્ડને જ,
તમારી ઔકાતની ખબર હોય છે !!
😝😝😝😝😝😝
phakt ane fakt
tamar best friend ne j,
tamari aukatani khabar hoy chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
બાહુબલીની હત્યા જોઇને એક નિર્દોષ
બાહુબલીની હત્યા જોઇને એક
નિર્દોષ બાળક ગભરાઈને બોલ્યો,
આ વેકેશનમાં હું મામાને ત્યાં
રહેવા નહીં જાઉં !!
😂😂😂😂😂
bahubalini hatya joine ek
nirdosh balak gabharaine bolyo,
aa vekeshanama hu mamane tya
raheva nahi jau !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago