
કોઈપણ છોકરી દેખાવમાં ખરાબ નથી
કોઈપણ છોકરી
દેખાવમાં ખરાબ નથી હોતી,
બસ અમુકની મેકઅપ
કીટ ખરાબ હોય છે !!
😂😂😂😂😂😂
koipan chhokari
dekhavama kharab nathi hoti,
bas amukani mekaap
kit kharab hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દિવાળી તો દર વર્ષે આવે
દિવાળી તો
દર વર્ષે આવે છે,
ખબર નહીં ઘરવાળી
ક્યારે આવશે !!
😂😂😂😂😂😂😂
divali to
dar varshe ave chhe,
khabar nahi gharavali
kyare avashe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ભાઈ બહેન નો સંબંધ જ
ભાઈ બહેન નો
સંબંધ જ અલગ હોય છે,
એકબીજા માટે કીડની દઈ દેશે
પણ ટીવીનું રીમોટ નહીં !!
😂😂😂😂😂😂
bhai bahena no
sambandh j alag hoy chhe,
ekabija mate kidani dai deshe
pan tivinu rimot nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈ ભૂલ થાય મારાથી તો
કોઈ ભૂલ થાય
મારાથી તો સોરી બોલ્યા કર,
આમ ડાચું ચડાવીને
ફર્યા ના કર !!
😂😂😂😂😂
koi bhul thay
marathi to sori bolya kar,
am dachhu chadavine
farya na kar !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બીજાની ઘરવાળીને ગળે મળવું, એ
બીજાની
ઘરવાળીને ગળે મળવું,
એ પણ એક કળા હોય છે સાહેબ !!
😜😜😜😜😜😜
bijani
gharavaline gale malavu,
e pan ek kala hoy chhe saheb !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
આ કડકડતી ઠંડી જોઇને મને
આ કડકડતી ઠંડી
જોઇને મને ખબર પડી,
આદિમાનવે સૌથી પહેલા
આગની શોધ જ કેમ કરી !!
😂😂😂😂😂😂
a kadakadati thandi
joine mane khabar padi,
adimanave sauthi pahela
agani shodh j kem kari !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જિંદગી પણ ચાઇનીઝ ફિલ્મ જેવી
જિંદગી પણ
ચાઇનીઝ ફિલ્મ જેવી થઇ ગઈ છે,
ચાલુ તો છે પણ કંઈ ખબર નથી
પડતી શું ચાલે છે !!
😂😂😂😂😂😂
jindagi pan
chainijh film jevi thai gai chhe,
chalu to chhe pan kai khabar nathi
padati shun chale chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ભલે ને શિયાળો રહ્યો, હું
ભલે ને શિયાળો રહ્યો,
હું તો કહું છું બે વાર
નહાવું જોઈએ !!
😂😂😂😂😂😂
bhale ne shiyalo rahyo,
hu to kahu chhu be var
nahavu joie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઓયે દોસ્ત Xender ચાલુ કર,
ઓયે દોસ્ત
Xender ચાલુ કર,
થોડી બુદ્ધિ મોકલવી છે તને !!
😂😂😂😂😂
oye dost
xender chalu kar,
thodi buddhi mokalavi chhe tane !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બાળપણમાં મારી મારીને સુવડાવતા હતા,
બાળપણમાં મારી
મારીને સુવડાવતા હતા,
અને હવે મારી મારીને ઉઠાડે
છે હદ છે યાર !!
😂😂😂😂😂
balapanama mari
marine suvadavata hata,
ane have mari marine uthade
chhe had chhe yar !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago