
ખરેખર તો આ માસુમ દેખાતા
ખરેખર તો આ
માસુમ દેખાતા લોકો જ,
મોટા હરામી હોય છે !!
😂😂😂😂😂😂
kharekhar to
masum dekhata loko j,
mot harami hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જે લોકોથી મારી ખુશી હજમ
જે લોકોથી મારી
ખુશી હજમ નથી થતી,
એ હાજમોલા ખાઈ લે !!
😂😂😂😂😂😂
je lokothi mari
khushi hajam nathi thati,
e hajamola khai le !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને તો લાગે છે કે
મને તો લાગે છે
કે મારી ધીરજનું ફળ,
બીજું કોક ખાઈ ગયું છે !!
😂😂😂😂😂
mane to lage chhe
ke mari dhirajanu fal,
biju kok khai gayu chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તમે કંઈ પણ કહો, બાકી
તમે કંઈ પણ કહો,
બાકી દિલ તો ગાળો બોલવા વાળી
છોકરીઓ જ લઇ જાય છે !!
😂😂😂😂😂
tame kai pan kaho,
baki dil to galo bolava vali
chhokario j lai jay chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એક કપ ચા એ લોકો
એક કપ ચા એ લોકો માટે,
જેને હંમેશા મારા કારણે
સરદર્દ રહેતું હોય છે !!
😂😂😂😂😂😂
ek kap cha e loko mate,
jene hammesha mara karane
saradard rahetu hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક લોકો ગમે તેના પર
અમુક લોકો ગમે
તેના પર મરી પડે છે,
બસ શરમથી ડૂબી
નથી મરતા !!
😂😂😂😂😂😂
amuk loko game
tena par mari pade chhe,
bas sharamathi dubi
nathi marata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સારું છે કે આ WhatsApp
સારું છે કે આ
WhatsApp ગુજરાતીમાં નથી,
બાકી Last seen ની જગ્યા એ
અંતિમ દર્શન કહેવાત !!
😜😜😜😜😜😜
saru chhe ke
whatsapp gujaratima nathi,
baki last seen ne jagya e
antim darshan kahevat !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
છોકરીઓ તમને ભાઈ બનાવી લે,
છોકરીઓ
તમને ભાઈ બનાવી લે,
તો તમારે એમને આંટી
બનાવી લેવાની !!
😂😂😂😂😂😂
chhokario
tamane bhai banavi le,
to tamare emane anti
banavi levani !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ છોકરાઓએ ડૂબી મરવું જોઈએ,
એ છોકરાઓએ
ડૂબી મરવું જોઈએ,
જે છોકરીઓને ટાઈમપાસ
સમજતા હોય છે !!
😂😂😂😂😂😂
e chhokaraoe
dubi maravu joie,
je chhokarione taimapas
samajata hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને શબ્દોથી ઝખમ આપતા નથી
મને શબ્દોથી
ઝખમ આપતા નથી આવડતું,
હું તો ડાઈરેક્ટ હાથ ઉપાડવામાં
જ માનું છું !!
😂😂😂😂😂😂
mane shabdothi
zakham apata nathi avadatu,
hu to dairekt hath upadavama
j manu chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago