
એના Reply ની રાહમાં હું
એના Reply ની રાહમાં
હું આખો દિવસ Online રહ્યો,
પણ મને ક્યાં ખબર હતી કે એ
ચુડેલ રાતે Online રહે છે !!
😂😂😂😂😂😂
ena reply ni rahama
hu akho divas online rahyo,
pan mane kya khabar hati ke e
chhudel rate online rahe chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈ પાસે Extra Boy Friend
કોઈ પાસે
Extra Boy Friend ખરો,
સાલો મારા વાળો મળતો જ નથી !!
😂😂😂😂😂😂
koi pase extra
boy friend kharo,
salo mara valo malato j nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હું એક સારો બોયફ્રેન્ડ બની
હું એક સારો
બોયફ્રેન્ડ બની શકું એમ છું,
પણ કોઈ પ્રોપોઝ જ
નથી કરતુ મને !!
😡😂😡😂😡😂
hu ek saro
boyaphrend bani shaku em chhu,
pan koi propojh j
nathi karatu mane !!
😡😂😡😂😡😂
Gujarati Jokes
3 years ago
અહીંયા મને ખુદને જીવવાનું મન
અહીંયા મને ખુદને
જીવવાનું મન નથી થતું,
ને અમુક લોકો જિંદગી મારી
સાથે વિતાવવા માંગે છે !!
😂😂😂😂😂😂
ahinya mane khudane
jivavanu man nathi thatu,
ne amuk loko jindagi mari
sathe vitavava mange chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈ છોકરીના પ્રેમમાં પડવું એ
કોઈ છોકરીના
પ્રેમમાં પડવું એ ખોટું નથી,
પણ એના પ્રેમમાં દોસ્તોને ભૂલી
જવા બહુ મોટું પાપ છે !!
😂😂😂😂😂😂
koi chhokarina
premama padavu e khotu nathi,
pan en premama dostone bhuli
java bahu motu pap chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લગ્ન કરવાનો શોખ નથી, પણ
લગ્ન
કરવાનો શોખ નથી,
પણ દુલ્હન બનવાનો
બવ શોખ છે !!
😂😂😂😂😂😂
lagn
karavano shokh nathi,
pan dulhan banavano
bav shokh chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
TALENT ની તો વાત જ
TALENT ની તો
વાત જ ના કરો સાહેબ,
ઘડિયાળ જોઇને TIME
કહી દવ છું !!
😂😂😂😂😂😂
talent ni to
vat j na karo saheb,
ghadiyal joine time
kahi dav chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જયારે મારા લગ્ન થશે ત્યારે
જયારે મારા લગ્ન થશે ત્યારે હુ
મેરેજ સર્ટિફિકેટ પર પેન્સિલથી સહી કરીશ,
હું કોઈ રિસ્ક નથી લેવા માંગતો !!
😂😂😂😂😂😂
jayare mara lagn thashe tyare hu
merej sartifiket par pensilathi sahi karish,
hu koi risk nathi leva mangato !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને પરમ શાંતિ ત્યારે થશે,
મને પરમ
શાંતિ ત્યારે થશે,
જયારે મારી દોસ્તનું
બ્રેકઅપ થશે !!
😜😜😜😜😜😜
mane param
shanti tyare thashe,
jayare mari dostanu
brekaup thashe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
એણે કીધું કે હું અંદરથી
એણે કીધું કે
હું અંદરથી તૂટી ગઈ છું,
મેં ચા માં ફેવીક્વિક નાખીને
પીવડાવી દીધી !!
😂😂😂😂😂😂
ene kidhu ke
hu andarathi tuti gai chhu,
me cha ma fevikvik nakhine
pivadavi didhi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago