
દિલ જોઈતું હોય તો લઇ
દિલ જોઈતું
હોય તો લઇ જા,
બાકી ફોન માંગ્યો તો
ટાટિયા ભાંગી નાખીશ !!
😂😂😂😂😂😂
dil joitu
hoy to lai ja,
baki phon mangyo to
tatiya bhangi nakhish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક છોકરીઓની સગાઇ ના થતી
અમુક છોકરીઓની
સગાઇ ના થતી હોય તો સારું,
સાલીઓ વોટ્સએપ સ્ટેટસમાં
ઢગલા કરે છે વિડીયોના !!
😂😂😂😂😂😂
amuk chhokarioni
sagai na thati hoy to saru,
salio votsaep stetasama
dhagala kare chhe vidiyona !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
રાવણે મરતા મરતા વિભીષણને કહ્યું
રાવણે મરતા
મરતા વિભીષણને કહ્યું હતું,
જ્યાં ઘરના જધે ત્યાં કંઈ
ના વધે !!
😂😂😂😂😂
ravane marata
marata vibhishanane kahyu hatu,
jya gharana jadhe tya kai
n vadhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ મળી મને પરીક્ષા ખંડમાં,
એ મળી
મને પરીક્ષા ખંડમાં,
હવે તમે જ કહો હું કોપી
કરું કે પ્રેમ ?
😂😂😂😂😂😂
e mali
mane pariksha khandama,
have tame j kaho hu kopi
karu ke prem?
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હા હું સિંગલ છું અને
હા હું સિંગલ છું
અને સિંગલ જ રહીશ,
કેમ કે "મેલે બાબુને થાના થાયા" એ
બધું આપણાથી નહીં થાય !!
😂😂😂😂😂
ha hu singal
chhu ane singal j rahish,
kem ke"mele babune thana thaya" e
badhu apanathi nahi thay !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈને સાચું કહીને રડાવવા કરતા,
કોઈને સાચું
કહીને રડાવવા કરતા,
ખોટું કહીને ખુશ રાખવા
વધુ સારું છે !!
😂😂😂😂😂
koine sachhu
kahine radavava karata,
khotu kahine khush rakhava
vadhu saru chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લોકોને દુર રહેવા છતાં પ્રેમ
લોકોને દુર
રહેવા છતાં પ્રેમ થઇ જાય છે,
અને અહીં તો પડોશની છોકરી
પણ નથી પટતી !!
😂😂😂😂😂😂😂
lokone dur
raheva chata prem thai jay chhe,
ane ahi to padoshani chhokari
pan nathi patati !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લાગે છે કે આ વખતે
લાગે છે કે આ વખતે પણ,
ફીરકી રાખવા માટે ઈટોનું
સ્ટેન્ડ જ બનાવવું પડશે !!
😂😂😂😂😂😂
lage chhe ke vakhate pan,
phiraki rakhava mate itonu
stend j banavavu padashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મોબાઈલનું કીબોર્ડ ખરાબ થઇ ગયું
મોબાઈલનું
કીબોર્ડ ખરાબ થઇ ગયું છે,
કોઈને ભૂલથી Love You મોકલાઈ
જાય તો ગુસ્સો ના કરતા !!
😂😂😂😂😂😂
mobailanu
kibord kharab thai gayu chhe,
koine bhulathi love you mokalai
jay to gusso na karata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હું કોઈનું ઉધાર નથી રાખતી,
હું કોઈનું
ઉધાર નથી રાખતી,
એક વાત સાંભળું છું તો ત્રણ
વાત સંભળાવી પણ દઉં છું !!
😂😂😂😂😂😂
hu koinu
udhar nathi rakhati,
ek vat sambhalu chhu to tran
vat sambhalavi pan dau chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago