
તું ખાલી મારી જ છે,
તું ખાલી મારી જ છે,
બીજા કોઈ સાથે ILU ILU કર્યું
તો વગર લગ્નએ DIVORCE
આપી દઈશ !!
😂😂😂😂😂😂
tu khali mari j chhe,
bij koi sathe ilu ilu karyu
to vagar lagnae divorce
aapi daish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
Attitude એટલો જ રાખવો, જેટલો
Attitude
એટલો જ રાખવો,
જેટલો તમારા ચહેરા પર શોભે !!
😂😂😂😂😂😂
attitude
etalo j rakhavo,
jetalo tamara chaher par shobhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દિલ તોડવાવાળા તને જેલ થઇ
દિલ તોડવાવાળા
તને જેલ થઇ જાય,
હવે પેપર આવે એમાં
તું ફેલ થઇ જાય !!
😂😂😂😂😂😂
dil todavavala
tane jel thai jay,
have pepar ave ema
tu fel thai jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પોતાની તારીફ જાતે જ કરી
પોતાની તારીફ
જાતે જ કરી લેવી સાહેબ,
બુરાઈ કરવા માટે તો ભગવાને આજુબાજુ
વાળી માસીઓને બનાવી જ છે !!
😂😂😂😂😂😂
potani tarif
jate j kari levi saheb,
burai karav mate to bhagavane ajubaju
vali masione banavi j chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મજાક મજાકમાં કોઈને, જોરથી મારી
મજાક મજાકમાં કોઈને,
જોરથી મારી લેવું એ પણ
એક કળા છે !!
😂😂😂😂😂😂
majak majakama koine,
jorathi mari levu e pan
ek kala chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ભલે તમે ગમે તેટલા મોટા
ભલે તમે ગમે તેટલા
મોટા આશિક થઇ જાઓ,
પણ સૌથી વધુ દર્દભર્યા ગીતો તો
રિક્ષાવાળાઓ પાસે જ હોય છે !!
😂😂😂😂😂😂
bhale tame game tetala
mota ashik thai jao,
pan sauthi vadhu dardabharya gito to
rikshavalao pase j hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈ મારું પણ દિલ તોડી
કોઈ મારું પણ
દિલ તોડી જાઓ ને,
મારે પણ તેરા ઘાટા સોંગ
અપલોડ કરવું છે !!
😝😝😝😝😝😝
koi maru pan
dil todi jao ne,
mare pan tera ghata song
apalod karavu chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
એકવાર ઉઠીને ફરીથી સુઈ જવું,
એકવાર
ઉઠીને ફરીથી સુઈ જવું,
એ પણ એક કળા છે !!
😂😂😂😂😂
ekavar
uthine farithi sui javu,
e pan ek kala chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરીઓ ત્યાં સુધી જ cute
છોકરીઓ ત્યાં
સુધી જ cute હોય છે,
જ્યાં સુધી એ mute હોય છે !!
😂😂😂😂😂
chhokario tya
sudhi j chhute hoy chhe,
jya sudhi e mute hoy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
નાહતા પહેલા 10 મિનટ બેસીને,
નાહતા
પહેલા 10 મિનટ બેસીને,
ડોલને તાકી રહેવાવાળા દિવસો
આવી રહ્યા છે !!
nahat
pahela 10 minute besine,
dolane taki rahevavala divaso
avi rahya chhe !!
Gujarati Jokes
3 years ago