
એણે કીધું કે તારા માટે
એણે કીધું કે તારા માટે
મારા દિલમાં કોઈ જગ્યા નથી,
તો મેં કીધું દિમાગમાં રાખી લે
એ તો ખાલી જ છે !!
😂😂😂😂😂😂
ene kidhu ke tara mate
mara dilama koi jagy nathi,
to me kidhu dimagama rakhi le
e to khali j chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
રીંગણા અને દુધી તો ખવાતી
રીંગણા અને દુધી
તો ખવાતી ના હોય,
ને પાછા કહે તું વાત નહીં કરે
તો હું ઝેર ખાઈ લઈશ !!
😂😂😂😂😂😂
ringana ane dudhi
to khavati na hoy,
ne pacha kahe tu vat nahi kare
to hu jher khai laish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મોંઘા કપડા અને સસ્તા લોકો,
મોંઘા કપડા
અને સસ્તા લોકો,
ભાડમાં જાય એવા લોકો !!
😂😂😂😂😂
mongha kapada ane sasta loko,
bhadama jay eva loko !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારી નજરમાં અમીર ખાલી એ
મારી નજરમાં
અમીર ખાલી એ જ છે,
જેણે આજ સુધી JIO નું SIM
નથી વાપર્યું !!
😝😝😝😝😝😝
mari najarama
amir khali e j chhe,
jene aj sudhi jio nu sim
nathi vaparyu !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
એ કહેતી હતી કે મરી
એ કહેતી હતી કે
મરી જઈશ તારા વગર,
એક વર્ષ થયું ખાઈ ખાઈને
પાડા જેવી થઇ છે !!
😂😂😂😂😂😂
e kaheti hati ke
mari jaish tara vagar,
ek varsh thayu khai khaine
pad jevi thai chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પાણી પીને પણ હિચકી નથી
પાણી પીને પણ
હિચકી નથી જતી,
લાગે છે મારા બાબુની યાદ
પણ વોટરપ્રૂફ છે !!
😂😂😂😂😂😂
pani pine pan
hichaki nathi jati,
lage chhe mara babuni yad
pan votarapruf chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કરવું હોય તો જિંદગીમાં કંઇક
કરવું હોય તો
જિંદગીમાં કંઇક એવું કરો,
કે તમને ભાઈ કહીને
છોકરીઓ પછતાય !!
😝😝😝😝😝😝
karavu hoy to
jindagima kaik evu karo,
ke tamane bhai kahine
chhokario pachatay !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
કોઈ તમને Reply ના આપે
કોઈ તમને Reply ના
આપે તો ઉદાસ નહીં થવાનું,
કારણ કે તમે નવરા હોય એટલે
બધા નવરા ના હોય !!
😂😂😂😂😂😂
koi tamane reply n
ape to udas nahi thavanu,
karan ke tame navar hoy etale
badh navar na hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હું બેવફા છું ચાલો માની
હું બેવફા છું
ચાલો માની લીધું,
તારે વફાદારી જોઈતી હોય
તો કુતરા પાસે જા !!
😝😝😝😝😝
hu bevaf chhu
chalo mani lidhu,
tare vafadari joiti hoy
to kutara pase j !!
😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
રાત્રે સપનામાં કુતરું આવે, તો
રાત્રે સપનામાં કુતરું આવે,
તો સમજી લેવાનું કે કોઈ
જુનો દોસ્ત મળવાનો છે !!
😂😂😂😂😂😂
ratre sapanama kutaru ave,
to samaji levanu ke koi
juno dost malavano chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago