
ઓરીજીનલ ID થી બ્લોક થઈને,
ઓરીજીનલ
ID થી બ્લોક થઈને,
FAKE ID માંથી નજર
રાખવી પણ પ્રેમ છે !!
😝😝😝😝😝
orijinal
id thi blok thaine,
fake id manthi najar
rakhavi pan prem chhe !!
😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
અલ્યા બધા 2022 માં આવી
અલ્યા બધા
2022 માં આવી ગયા ને,
કોઈ રહી તો નથી
ગયું ને !!
😂😂😂😂😂
alya badha
2022 ma avi gaya ne,
koi rahi to nathi
gayu ne !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તને ખબર છે ? તું બહુ
તને ખબર છે ?
તું બહુ મોટી
ચાંપલી છે !!
tane khabar chhe?
tu bahu moti
champali chhe !!
Gujarati Jokes
3 years ago
બીજું બધું તો ઠીક પણ
બીજું બધું તો ઠીક
પણ કોઈ મને એ સમજાવો,
આ Hmm પછી છોકરીને
રીપ્લાઈ શું કરવાનો !!
biju badhu to thik
pan koi mane e samajavo,
aa hmm pachi chhokarine
riplai shun karavano !!
Gujarati Jokes
3 years ago
બસ મારી એક જ ઈચ્છા
બસ મારી એક જ ઈચ્છા છે,
મારું ઈન્ટરનેટ પણ છોકરીઓની
જીભની જેમ ચાલે !!
😂😂😂😂😂😂😂
bas mari ek j iccha chhe,
maru intaranet pan chhokarioni
jibhani jem chale !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
માંડ માંડ હું થોડોક ધોળો
માંડ માંડ હું
થોડોક ધોળો થયો હોય,
ત્યાં પાછો ઉનાળો
આવી જાય છે !!
😂😂😂😂😂😂
mand mand hu
thodok dholo thayo hoy,
tya pachho unalo
avi jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમ અને વરસાદ શરૂઆતમાં જ
પ્રેમ અને વરસાદ
શરૂઆતમાં જ સારા લાગે,
પછી બંનેમાં પુર અને
વાવાઝોડા જ આવે !!
😂😂😂😂😂😂
prem ane varasad
sharuatama j sara lage,
pachi bannema pur ane
vavajhoda j ave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લગ્ન સંસારમાં કોઈ એમ જ
લગ્ન સંસારમાં કોઈ
એમ જ નથી ટકી જતું વ્હાલા,
કાગડીને પણ કોયલ માની
બબુ-ચીકુ-દીકું-જાનું કહેવું પડે છે !!
😂😂😂😂😂😂
lagn sansarama koi
em j nathi taki jatu vhala,
kagadine pan koyal mani
babu-chiku-diku-janu kahevu pade chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
શકલ જો સારી હોત, તો
શકલ જો સારી હોત,
તો આજે હું પણ કોઈકની
જાન હોત !!
😂😂😂😂😂😂
sakal jo sari hot,
to aje hu pan koikani
jan hot !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આપણે તો પૈસા જોઈએ, બાકી
આપણે તો પૈસા જોઈએ,
બાકી પ્રેમ તો આવતો જતો રે !!
😂😂😂😂😂😂
apane to paisa joie,
baki prem to avato jato re !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago