
કોર્પોરેશને દબાણ હટાવ્યા તો એક
કોર્પોરેશને દબાણ
હટાવ્યા તો એક વિચાર આવ્યો,
પત્નીનું દબાણ વધી જાય તો
કોર્પોરેશને જાણ કરાય ?
😝😝😝😝😝😝
korporeshane daban
hatavya to ek vichar avyo,
patninu daban vadhi jay to
korporeshane jan karay?
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
સ્કુલમાં ફોર્મમાં આવીને સાયન્સ લીધું
સ્કુલમાં ફોર્મમાં
આવીને સાયન્સ લીધું હતું,
હવે એન્જિનીયરીંગ પતાવીને
સીધો સન્યાસ લેવો છે !!
😂😂😂😂😂😂😂
skulam phormama
avine sayans lidhu hatu,
have enjiniyaring patavine
sidho sanyas levo chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એક છોકરી હમણા જ પ્રપોઝ
એક છોકરી હમણા
જ પ્રપોઝ કરીને ગઈ,
થોડું આગળ ચાલીને
પાછું એપ્રિલફૂલ પણ
બોલતી ગઈ !!
😂😂😂😂😂😂
ek chhokari hamana
j prapojh karine gai,
thodu agal chaline
pachhu eprilaphul pan
bolati gai !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પતિનું નામ ભલે શંકર હોય,
પતિનું નામ
ભલે શંકર હોય,
પણ તાંડવ તો હંમેશા
પત્ની જ કરે છે !!
😜😜😜😜😜
patinu nam
bhale shankar hoy,
pan tandav to hammesha
patni j kare chhe !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
આ ધરતી પર એક પણ
આ ધરતી પર એક
પણ એવો મરદ નથી,
જે ફક્ત એક જ છોકરીને
મેસેજ કરતો હોય !!
😂😂😂😂😂😂
a dharati par ek
pan evo marad nathi,
je fakt ek j chhokarine
mesej karato hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઘરમાં ઓછામાં ઓછા બે છોકરા
ઘરમાં ઓછામાં ઓછા
બે છોકરા તો હોવા જોઈએ,
એક કદાચ એન્જીનીયર
બને તો બીજો ઘરના
ખર્ચ સંભાળી શકે !!
😂😂😂😂😂😂
gharama ochama ocha
be chhokara to hova joie,
ek kadach enjiniyar
bane to bijo gharana
kharch sambhali shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લગ્નમાં વરરાજાના જૂતા ચોરવા એના
લગ્નમાં વરરાજાના
જૂતા ચોરવા એના કરતા
મોબાઈલ ચોરવા જેવો છે,
સાલું મો માંગ્યુ ઇનામ
મળશે !!
😂😂😂😂😂😂
lagnama vararajana
jut chorava ena karata
mobail chorava jevo chhe,
salu mo mangyu inam
malashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને સાસરિયામાં સાસુ , દેરાણી, જેઠાણી
મને સાસરિયામાં
સાસુ , દેરાણી, જેઠાણી અને
નણંદ બધા જોઈએ છે,
ખાલી પતિથી લડી લડીને
બોર નથી થવું !!
😂😂😂😂😂😂
mane sasariyama
sasu, derani, jethani ane
nanand badha joie chhe,
khali patithi ladi ladine
bor nathi thavu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઘણા લોકો એટલી શિદ્દતથી પ્રેમ
ઘણા લોકો
એટલી શિદ્દતથી પ્રેમ કરે,
કે તરત જ બ્લોક થઇ જાય !!
😂😂😂😂😂😂
ghana loko
etali shiddatathi prem kare,
ke tarat j blok thai jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જે લોકો જિંદગીમાં કંઈ નથી
જે લોકો
જિંદગીમાં કંઈ નથી કરતા,
એ લોકો B.Com કરે છે !!
😂😂😂😂😂😂
je loko
jindagim kai nathi karata,
e loko b.com kare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago