Teen Patti Master Download
ભલે ને આપણને અંગ્રેજી નથી

ભલે ને આપણને
અંગ્રેજી નથી આવડતું,
અંગ્રેજોને પણ ક્યાં ગુજરાતી
આવડે છે !!
😜😜😜😜😜

bhale ne apanane
angreji nathi avadatu,
angrejone pan ky gujarati
avade chhe !!
😜😜😜😜😜

Gujarati Jokes

3 years ago

જયારે તમને લાગે કે તમારી

જયારે તમને લાગે કે તમારી
પત્ની તમને ખુબ જ પ્રેમ કરે છે,
ત્યારે જમીને એની હાજરીમાંજ
પડદાથી હાથ લુછવા જેથી બધો
વહેમ દુર થઇ જાય !!

jayare tamane lage ke tamari
patni tamane khub j prem kare chhe,
tyare jamine eni hajarimanj
padadathi hath luchav jethi badho
vahem dur thai jay !!

Gujarati Jokes

3 years ago

દરેક છોકરી એની બહેનપણીને કહેતી

દરેક છોકરી એની
બહેનપણીને કહેતી હોય છે,
જો તું છોકરી ના હોત તો હું તારી
સાથે જ લગ્ન કરી લેત !!
😂😂😂😂😂😂😂

darek chhokari eni
bahenapanine kaheti hoy chhe,
jo tu chhokari na hot to hu tari
sathe j lagn kari let !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

હું ફલર્ટ કરવામાં માસ્ટર છું,

હું ફલર્ટ
કરવામાં માસ્ટર છું,
પણ કોઈ મેસેજ જ
નથી કરતુ !!
😂😂😂😂😂😂

hu falart
karavama mastar chhu,
pan koi mesej j
nathi karatu !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

સલામ છે એ છોકરીઓને, જે

સલામ છે
એ છોકરીઓને,
જે ઘરવાળાઓ સામે
બોયફ્રેન્ડને ભાઈ કહીને
બોલાવે છે !!
😂😂😂😂😂😂

salam chhe
e chhokarione,
je gharavalao same
boyaphrendane bhai kahine
bolave chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

પહેલા લોકો નારાજ થાય તો

પહેલા લોકો નારાજ
થાય તો ખાવાનું નહોતા ખાતા,
આજકાલ નારાજ થાય
તો ઓનલાઈન નથી
આવતા !!
😂😂😂😂😂😂

pahel loko naraj
thay to khavanu nahota khata,
ajakal naraj thay
to onalain nathi
avata !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

અરે 2020 માન્યું કે તું

અરે 2020
માન્યું કે તું ટ્વેંટી ટ્વેંટી છે,
એનો મતલબ કે તું માર્ચમાં
જ મેચ ફીનીશ કરી દઈશ ?
એલા ઓક્ટોબર નવેમ્બર
તો આવવા દે !!
😂😂😂😂😂😂

are 2020
manyu k tu twenti twenti chhe,
aeno matlab k marchma
j mech finish kari daish?
aela octombar navembar
to aava da!!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

દોસ્તોની ગાળો બદામ જેવી હોય

દોસ્તોની ગાળો
બદામ જેવી હોય છે,
જેટલી ખાઓ એટલી
સમજણ આવે છે !!
😂😂😂😂😂😂

dostoni galo
badam jevi hoy chhe,
jetali khao etali
samajan ave chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

પાછલા દસેક દિવસથી તમે એક

પાછલા દસેક દિવસથી
તમે એક વસ્તુની નોંધ કરી ?
જેમ જેમ ઠંડી વધતી જાય છે
ગરમી ઓછી થતી જાય છે !!
😂😂😂😂😂

pachala dasek divasathi
tame ek vastuni nondh kari?
jem jem thandi vadhati jay chhe
garami ochi thati jay chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

કાજુ-બદામ નહીં દગો ખાઈ લો,

કાજુ-બદામ
નહીં દગો ખાઈ લો,
હોંશિયાર થઇ જશો સાહેબ !!
😂😂😂😂😂😂

kaju-badam
nahi dago khai lo,
honshiyar thai jasho saheb !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.