
જ્યારે લોકડાઉન ખુલશે ત્યારે કેટલાક
જ્યારે લોકડાઉન
ખુલશે ત્યારે કેટલાક લોકો
તો એ પણ ભૂલી ગયા હશે,
કે આપણે છેલ્લે શું ધંધો
કરતા હતા !!
😂😂😂😂😂😂
jyare lokadaun
khulashe tyare ketalak loko
to e pan bhuli gaya hashe,
ke apane chhelle shun dhandho
karata hata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એક સેમસંગનો ફોન ફેંકીને મારીશ,
એક સેમસંગનો
ફોન ફેંકીને મારીશ,
આખી જિંદગી હેંગ
થઇ જશે !!
😂😂😂😂😂😂
ek semasangano
phon fenkine marish,
akhi jindagi heng
thai jashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ચશ્મા પહેરવાના બે ફાયદા, છોકરી
ચશ્મા
પહેરવાના બે ફાયદા,
છોકરી સુંદર પણ દેખાય
અને માસુમ પણ !!
😂😂😂😂😂😂
chsma
paheravana be fayada,
chhokari sundar pan dekhay
ane masum pan !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હું બધું જ છોડી શકું
હું બધું
જ છોડી શકું છું,
બસ ચોકલેટ ખાવાનું નહીં !!
😂😂😂😂😂😂
hu badhu
j chhodi shaku chhu,
bas chokalet khavanu nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઝઘડ્યા પછી મારે જ સોરી
ઝઘડ્યા પછી
મારે જ સોરી કહેવું પડે છે,
કેમ કે ખબર છે નવરીના કોઈ
મનાવવા નથી આવવાના !!
😂😂😂😂😂😂
zaghadya pachi
mare j sori kahevu pade chhe,
kem ke khabar chhe navarina koi
manavava nathi avavana !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
365 દિવસ ઘરનું કામ કરું
365 દિવસ
ઘરનું કામ કરું છું,
તો પણ કામચોર
હું જ બનું છું !!
😡😂😡😂😡😂
365 divas
gharanu kam karu chhu,
to pan kamachor
hu j banu chhu !!
😡😂😡😂😡😂
Gujarati Jokes
3 years ago
વાંચીને તો આખું ગામ પાસ
વાંચીને તો
આખું ગામ પાસ થાય,
આપણે તો વગર વાંચ્યે પાસ
થવા વાળા છીએ !!
😂😂😂😂😂😂
vanchine to
akhu gam pas thay,
apane to vagar vancye pas
thava vala chie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મજબૂરી હોય છે સાહેબ નહીતર,
મજબૂરી
હોય છે સાહેબ નહીતર,
રામ વનમાં કૃષ્ણ જેલમાં અને
ભાઈ કોલેજ થોડા જાય !!
😎😎😎😎😎😎😎
majaburi
hoy chhe saheb nahitar,
ram vanama kr̥shn jelama ane
bhai kolej thoda jay !!
😎😎😎😎😎😎😎
Gujarati Jokes
3 years ago
જેને મેળવી નથી શકતા, એને
જેને મેળવી નથી શકતા,
એને I Love You કહીને
બ્લોક કરી નાખો !!
😂😂😂😂😂😂
jene melavi nathi shakata,
ene i love you kahine
blok kari nakho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જીવન એવું જીવો કે બીજીવાર
જીવન એવું જીવો કે
બીજીવાર જન્મ આપતા પહેલા,
ભગવાન પણ વિચારે કે આ
નોટને મોકલવી કે નહીં !!
😂😂😂😂😂
jivan evu jivo ke
bijivar janm apata pahela,
bhagavan pan vichare ke aa
notane mokalavi ke nahi !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago