
ઘરે આવેલા સાળાને, વોટ્સએપમાં આવેલા
ઘરે
આવેલા સાળાને,
વોટ્સએપમાં આવેલા
મેસેજ ડીલીટ કરવા
ના બેસાડતા !!
😁😁😁😁😁😁
ghare
avela salane,
votsaepama avela
mesej dilit karava
na besadata !!
😁😁😁😁😁😁
Gujarati Jokes
3 years ago
કોલેજવાળા 4-5 કલાક લેકચર એવી
કોલેજવાળા 4-5
કલાક લેકચર એવી રીતે લે છે,
જાણે આપણા ઘરે વાઈફાઈ
એ લગાવી ગયા હોય !!
😂😂😂😂😂😂
kolejavala 4-5
kalak lekachar evi rite le chhe,
jane apana ghare vaifai
e lagavi gaya hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કચરા પોતા થઇ ગયા હોય,
કચરા
પોતા થઇ ગયા હોય,
તો ઓનલાઈન આવી
જા હવે !!
😂😂😂😂😂😂
kachar
pota thai gaya hoy,
to onalain avi
ja have !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
માત્ર વાયરસને જ નહીં, પોતાને
માત્ર
વાયરસને જ નહીં,
પોતાને પણ ફેલાતા
રોકવાના છે !!
😂😂😂😂😂😂
matr
vayarasane j nahi,
potane pan felata
rokavana chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરીઓની ઈજ્જત કર્યા કરો, કેમ
છોકરીઓની
ઈજ્જત કર્યા કરો,
કેમ કે એના તૂટેલા
વાળ પણ 2000 ના
કિલો વેચાય છે !!
😂😂😂😂😂😂
chhokarioni
ijjat karya karo,
kem ke ena tutela
val pan 2000 na
kilo vechay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બધા એકબીજાને દિલ આપી રહ્યા
બધા
એકબીજાને દિલ આપી રહ્યા છે,
મને કોઈ કીડની આપી દો એટલે
હું iPhone 11 લઇ લઉં !!
😂😂😂😂😂😂
badha
ekabijane dil api rahya chhe,
mane koi kidani api do etale
hu iphone 11 lai lau !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આ જે તમે ગાળોની વચ્ચે
આ જે તમે ગાળોની
વચ્ચે સ્ટાર લગાવો છો ને,
એને જ શાસ્ત્રોમાં સંસ્કાર
કહ્યા છે !!
😂😂😂😂😂😂
a je tame galoni
vacche star lagavo chho ne,
ene j shastroma sanskar
kahya chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એકલા રહેવું મુશકેલ છે હે
એકલા રહેવું
મુશકેલ છે હે ભગવાન,
હવે તો આપી દે કોઈ
નખરા ઉઠાવવા વાળો !!
😂😂😂😂😂😂
ekala rahevu
mushakel chhe he bhagavan,
have to api de koi
nakhaar uthavava valo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ભૂત જેવું કંઈ નથી હોતું,
ભૂત જેવું
કંઈ નથી હોતું,
પણ હા ચુડેલ જેવી
મારી બેનપણીયું છે !!
😂😂😂😂😂
bhut jevu
kai nathi hotu,
pan ha chhudel jevi
mari benapaniyu chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોણ જાણે એના સપના, હવે
કોણ જાણે
એના સપના,
હવે કોની ઊંઘ બરબાદ
કરતા હશે !!
😂😂😂😂😂😂
kon jane
ena sapana,
have koni ungh barabad
karata hashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago