
પહેલા ધીરજના ફળ મીઠા મળતા
પહેલા ધીરજના
ફળ મીઠા મળતા હશે,
હવે તો ધીરજના ફળના લગ્ન
બીજે થઇ જાય છે !!
😂😂😂😂😂😂
pahel dhirajana
fal mith malata hashe,
have to dhirajan falana lagn
bije thai jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સ્કુલના દિવસોમાં અમે ફસાયા એના
સ્કુલના દિવસોમાં
અમે ફસાયા એના હોઠમાં,
અને પછી નામ આવ્યું
અમારું ઠોઠમાં !!
😂😂😂😂😂😂
skulana divasoma
ame fasaya ena hothama,
ane pachi nam avyu
amaru thothama !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આજકાલ લોકોને બ્લોક કર્યા પછી
આજકાલ લોકોને
બ્લોક કર્યા પછી એવું ફિલ થાય,
કે જાણે એમનું કામ જ તમામ
કરી નાખ્યું હોય !!
😂😂😂😂😂😂
ajakal lokone
blok karya pachi evu fil thay,
ke jane emanu kam j tamam
kari nakhyu hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બસ એક વાતનો જવાબ આપ,
બસ એક
વાતનો જવાબ આપ,
આ તારા "HMM" નો હું
જવાબ શું આપું !!
😂😂😂😂😂😂
bas ek
vatano javab ap,
aa tara"hmm" no hu
javab shun apu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લોકોને ઇગ્નોર કરવાનું નવું બહાનું,
લોકોને ઇગ્નોર
કરવાનું નવું બહાનું,
માસ્ક પહેર્યું હતું એટલે
ના ઓળખ્યા !!
😂😂😂😂😂😂
lokone ignor
karavanu navu bahanu,
mask paheryu hatu etale
na olakhya !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
માણસના શરીરમાં લાખો નસો હોય
માણસના
શરીરમાં લાખો નસો હોય છે,
પણ ફક્ત પત્ની જ જાણે છે કે કયા
સમયે કઈ નસ દબાવવી !!
😂😂😂😂😂😂
manasana
shariram lakho naso hoy chhe,
pan fakt patni j jane chhe ke kaya
samaye kai nas dabavavi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કેટલાક લોકો ડાયટિંગ કરું છું
કેટલાક લોકો
ડાયટિંગ કરું છું કહીને,
અડધો કિલો સલાડ ખાઈ
જાય છે !!
😂😂😂😂😂😂
ketalak loko
dayating karu chhu kahine,
adadho kilo salad khai
jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બધા ક્યાંક ને ક્યાંક સેટ
બધા ક્યાંક
ને ક્યાંક સેટ છે,
એક હું જ અપસેટ છું !!
😂😂😂😂😂😂
badh kyank
ne kyank set chhe,
ek hu j apaset chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દુનિયાના બધા જુઠ એક તરફ,
દુનિયાના
બધા જુઠ એક તરફ,
અરે આની શું જરૂર હતી
વાળું જુઠ એક તરફ !!
😂😂😂😂😂😂
duniyana
badha juth ek taraf,
are ani shun jarur hati
valu juth ek taraf !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
Cute દેખાવું એ પણ એક
Cute દેખાવું
એ પણ એક Art છે,
જે ખાલી Girl ને જ
આવડે છે !!
😂😂😂😂😂😂
cute dekhavu
e pan ek art chhe,
je khali girl ne j
avade chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago