
સ્કુલમાં જે પેટમાં દુખતું હતું
સ્કુલમાં જે પેટમાં
દુખતું હતું એનો ઈલાજ,
દુનિયાના કોઈ ડોક્ટર
પાસે નથી !!
😂😂😂😂😂😂
skulam je petama
dukhatu hatu eno ilaj,
duniyana koi doktar
pase nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
I Love You થી શરુ
I Love You
થી શરુ થયેલો કિસ્સો,
Iphone ની Demand પર
દમ તોડી દે છે !!
😂😂😂😂😂
i love you
thi sharu thayelo kisso,
iphone ni demand par
dam todi de chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આ જે લોકો મારો મુડ
આ જે લોકો મારો
મુડ ખરાબ કરે છે ને,
ભગવાન કરે એમનો
મોબાઈલ ખરાબ
થઇ જાય !!
😂😂😂😂😂
aa je loko maro
mud kharab kare chhe ne,
bhagavan kare emano
mobail kharab
thai jay !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ભારતને પણ સંસ્કૃતિ છે, બસ
ભારતને
પણ સંસ્કૃતિ છે,
બસ હું એક જ
સિંગલ છું !!
😂😂😂😂😂
bharatane
pan sanskr̥ti chhe,
bas hu ek j
singal chhu !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આપણા વખતે બોર્ડની પરીક્ષા અઘરી
આપણા વખતે
બોર્ડની પરીક્ષા અઘરી હતી,
આજકાલ બોર્ડને પરીક્ષા લેવાનું
અઘરું થઇ ગયું છે !!
😂😂😂😂😂😂
apana vakhate
bordani pariksha aghari hati,
ajakal bordane pariksha levanu
agharu thai gayu chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારાથી DIET એટલે નથી થતું,
મારાથી
DIET એટલે નથી થતું,
મમ્મીના હાથનું ખાવાનું
બહુ ટેસ્ટી હોય છે !!
😂😂😂😂😂😂
marathi
diet etale nathi thatu,
mammina hathanu khavanu
bahu testi hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઠંડી આવી ગઈ છે મિત્રો,
ઠંડી
આવી ગઈ છે મિત્રો,
બચવા માટે એકબીજાથી
જલતા રહો !!
😂😂😂😂😂😂
thandi
avi gai chhe mitro,
bachav mate ekabijathi
jalat raho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ચહેરા પર ગમે તેટલો Makeup
ચહેરા પર ગમે
તેટલો Makeup લગાડી લો,
પણ Self Confidence જ
ના હોય તો શું કામનો !!
😂😂😂😂😂😂
chhera par game
tetalo makeup lagadi lo,
pan self confidence j
na hoy to shun kamano !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જે મોઢું માત્ર તમારી બેઈજ્જતી
જે મોઢું માત્ર
તમારી બેઈજ્જતી માટે ખુલે,
બસ એ જ મોઢું તમારા બેસ્ટ
ફ્રેન્ડનું હોય છે !!
😂😂😂😂😂😂
je modhu matr
tamari beijjati mate khule,
bas e j modhu tamara best
phrendanu hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દુનિયાનું સૌથી અઘરું કામ, એટલે
દુનિયાનું
સૌથી અઘરું કામ,
એટલે મગજ વગરના
દોસ્તોને સહન કરવા !!
😂😂😂😂😂😂
duniyanu
sauthi agharu kam,
etale magaj vagarana
dostone sahan karava !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago