
મહેરબાની કરીને આ નવા વર્ષમાં
મહેરબાની કરીને
આ નવા વર્ષમાં કોઈએ
ઉપદેશ મોકલવા નહીં,
ગયા વર્ષમાં અમે સુધરી
ગયા છીએ !!
😂😂😂😂😂😂
maherabani karine
nava varshama koie
upadesh mokalava nahi,
gaya varshama ame sudhari
gaya chie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સાંભળ્યું છે કે બધાનો દિવસ
સાંભળ્યું છે કે
બધાનો દિવસ આવે છે,
બસ એ જ દિવસની રાહ
જોઇને બેઠો છું હું !!
😂😂😂😂😂😂
sambhalyu chhe ke
badhano divas ave chhe,
bas e j divasani rah
joine betho chhu hu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એટલું પણ ધ્યાનથી ના જોવો
એટલું પણ
ધ્યાનથી ના જોવો
છોકરાઓ, નજર લાગી જશે
તમારી બહેનને !!
😂😂😂😂😂😂
etalu pan
dhyanathi na jovo
chhokarao, najar lagi jashe
tamari bahenane !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આજકાલ શરીફ માત્ર એ જ
આજકાલ
શરીફ માત્ર એ જ છે,
જેની હરકતો કોઈ
નથી જાણતું !!
😂😂😂😂😂😂
ajakal
sharif matr e j chhe,
jeni harakato koi
nathi janatu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સાસુ તો ઈજ્જત કરે એવા
સાસુ તો ઈજ્જત
કરે એવા હોવા જોઈએ,
બાકી બેઈજ્જતી તો રોજ માં
પણ કરે છે !!
😂😂😂😂😂😂
sasu to ijjat
kare eva hova joie,
baki beijjati to roj ma
pan kare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમને છોકરીઓને ગુસ્સામાં મોઢું ફુલાવતા
અમને છોકરીઓને
ગુસ્સામાં મોઢું ફુલાવતા આવડે છે,
તો મુક્કો મારીને મોઢું તોડતા
પણ આવડે છે !!
😂😂😂😂😂😂
amane chhokarione
gussama modhu phulavata avade chhe,
to mukko marine modhu todata
pan avade chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બોલો મિત્રો હવે ક્યારે ચાલુ
બોલો મિત્રો
હવે ક્યારે ચાલુ કરવો છે,
ચાઇનીઝ ફટાકડા અને
લાઈટનો વિરોધ !!
😂😂😂😂😂😂
bolo mitro
have kyare chalu karavo chhe,
chainijh fatakada ane
laitano virodh !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક છોકરાઓ એટલા સીધા હોય
અમુક છોકરાઓ
એટલા સીધા હોય છે,
મન કરે છે કે પૂછી લઉં કે ભાઈ
ફલર્ટ કરતા આવડે છે કે
હું શીખવાડું ?
😂😂😂😂😂😂
amuk chhokarao
etal sidha hoy chhe,
man kare chhe ke puchi lau ke bhai
falart karata avade chhe ke
hu shikhavadu?
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જે છોકરીઓ લગ્ન પહેલા ભાવ
જે છોકરીઓ લગ્ન
પહેલા ભાવ ખાતી હોય છે,
લગ્ન પછી એ જ કોઈ ટકલા
સાથે વડાપાંઉ ખાતી હોય છે !!
😂😂😂😂😂😂
je chhokario lagn
pahela bhav khati hoy chhe,
lagn pachi e j koi takala
sathe vadapau khati hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
નોકરી હોય છોકરી હોય કે
નોકરી હોય છોકરી
હોય કે બગીચાનો હીંચકો,
સ્થાન છોડો એટલે તમારી
જગ્યા લેવાવાળા બેઠા જ હોય !!
😂😂😂😂😂😂
nokari hoy chhokari
hoy ke bagichano hinchako,
sthan chhodo etale tamari
jagya levavala betha j hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago