આવો ને આવો વરસાદ જો
આવો ને આવો
વરસાદ જો નવરાત્રીમાં આવશે,
તો મેકઅપની નદીઓ વહેશે
હો સાહેબ !!
😂😂😂😂😂😂😂
avo ne avo
varasad jo navaratrima avashe,
to mekaapani nadio vaheshe
ho saheb !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક છોકરીઓ ગાળો નથી આપતી,
અમુક છોકરીઓ
ગાળો નથી આપતી,
બસ હળવેથી ભાઈ કહીને
દિલ તોડી નાખે છે !!
😂😂😂😂😂😂
amuk chhokario
galo nathi apati,
bas halavethi bhai kahine
dil todi nakhe chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને બોયફ્રેન્ડ બનાવવાનો કોઈ શોખ
મને બોયફ્રેન્ડ
બનાવવાનો કોઈ શોખ નથી,
આ તો બેસ્ટીઓ જીવ ખાય છે કે
જીજુ જોઈએ છે !!
😂😂😂😂😂😂
mane boyaphrend
banavavano koi shokh nathi,
aa to bestio jiv khay chhe ke
jiju joie chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
નાના છોકરાને પોગો અને મોટાને
નાના છોકરાને
પોગો અને મોટાને ઈગો,
કોઈ દિવસ આગળ
વધવા નથી દેતો !!
😂😂😂😂😂😂
nana chhokarane
pogo ane motane ego,
koi divas aagal
vadhava nathi deto !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જિંદગી ઝંડ થઇ જાય છે
જિંદગી ઝંડ
થઇ જાય છે એમની,
જેમના #Cousins
ટોપર હોય છે !!
😜😜😜😜😜😜
jindagi zand
thai jay chhe emani,
jemana #cousins
topper hoy chhe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
જીવનની ભાગદોડમાં થોડું ધ્યાન રાખવું,
જીવનની ભાગદોડમાં
થોડું ધ્યાન રાખવું,
ક્યાંક એવું ના થાય કે
તમે પાછળ રહી જાઓ
અને તમારું પેટ આગળ
નીકળી જાય !!
😂😂😂😂😂😂
jindagini bhagdodma
thodu dhyan rakhavu,
kyak evu na thay k
tame pachhal rahi jao
anetamaru pet aagal
nikali jay !!
Gujarati Jokes
3 years ago
ખાલી બોયફ્રેન્ડ જ નહીં, બેસ્ટ
ખાલી
બોયફ્રેન્ડ જ નહીં,
બેસ્ટ ફ્રેન્ડ પણ
દિલ તોડે છે !!
😂😭😂😭😂
khali
boyfriend j nahi,
best friend pan
dil tode chhe !!
😂😭😂😭😂
Gujarati Jokes
3 years ago
પત્નીના કામમાં પતિની સલાહ એટલી
પત્નીના કામમાં પતિની
સલાહ એટલી જ ફાલતું છે,
જેટલા TEA શબ્દમાં E અને A
અક્ષર ફાલતું છે !!
patnina kamama patini
salah etali j falatu chhe,
jetala tea shabdama e ane a
akshar falatu chhe !!
Gujarati Jokes
3 years ago
લક્ષ્ય હંમેશા મોટું રાખો અને
લક્ષ્ય હંમેશા મોટું રાખો
અને મહેનત કરતા રહો,
ટપુ અને બબીતાની જેમ
મંજિલ મળી જશે !!
😂😂😂😂😂😂😂
lakshy hammesha motu rakho
ane mahenat karata raho,
tapu ane babitani jem
manjil mali jashe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બેસ્ટીની એક મોટી પ્રોબ્લેમ હોય
બેસ્ટીની એક
મોટી પ્રોબ્લેમ હોય છે,
ના તો એ પટે છે કે ના બીજી
કોઈને પટવા દે છે !!
😂😂😂😂😂😂😂
bestini ek
moti problem hoy chhe,
na to e pate chhe ke na biji
koine patava de chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago