દીકું તું મને એટલી ગમે
દીકું તું મને
એટલી ગમે છે ને,
મન થાય છે કે તારા જેવી
બીજી 15 લઇ આવું !!
😂😂😂😂😂😂
diku tu mane
etali game chhe ne,
man thay chhe ke tar jevi
biji 15 lai avu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમ-મોહબ્બત બધી બલા છે, એનાથી
પ્રેમ-મોહબ્બત
બધી બલા છે,
એનાથી દુર રહે એ જ
ભલા છે !!
😂😂😂😂😂😂
prem-mohabbat
badhi bal chhe,
enathi dur rahe e j
bhala chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારી નજરથી જોવો, તમે બધાય
મારી
નજરથી જોવો,
તમે બધાય પોતાને
પણ ડોબા લાગશો !!
😂😂😂😂😂😂
mari
najarathi jovo,
tame badhay potane
pan doba lagasho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સુરક્ષિત સારે મેરે #કાંડ, #APP_LOCK
સુરક્ષિત
સારે મેરે #કાંડ,
#APP_LOCK ને
કિયા કમાલ !!
😂😂😂😂😂
surakshit
sare mere#kand,
#app_lock ne
kiy kamal !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આ મન પણ સાલું બહુ
આ મન પણ
સાલું બહુ હરામી છે,
તારો નંબર ડીલીટ કરું
એ પહેલા તો મોઢે
કરી લીધો !!
😂😂😂😂😂😂
aa man pan
salu bahu harami chhe,
taro nambar dilit karu
e pahela to modhe
kari lidho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક છોકરીઓના મોઢા પરથી જ
અમુક છોકરીઓના મોઢા
પરથી જ ખબર પડી જાય,
કે આ Fake શરમાય છે !!
😂😂😂😂😂😂
amuk chhokariona modha
parathi j khabar padi jay,
ke aa fake sharamay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કેમ આજકાલ તમે દેખાતા નથી,
કેમ આજકાલ
તમે દેખાતા નથી,
કોઈને લઈને ભાગી તો
નથી ગયા ને !!
😂😂😂😂😂😂
kem ajakal
tame dekhata nathi,
koine laine bhagi to
nathi gaya ne !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમની મિસાલ દેશે દુનિયા કયામત
પ્રેમની મિસાલ દેશે
દુનિયા કયામત સુધી,
કોરોના બચ્ચનને થયો ને બંગલો
રેખાનો સીલ થયો !!
😂😂😂😂😂😂
premani misal deshe
duniya kayamat sudhi,
korona bacchanane thayo ne bangalo
rekhano sil thayo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
વાસણ ઘસું એનો મતલબ એ
વાસણ ઘસું એનો
મતલબ એ નથી કે,
હું પપ્પાની પરી નથી !!
😂😂😂😂😂
vasan ghasu eno
matalab e nathi ke,
hu pappani pari nathi !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક લોકોની એ પ્રોબ્લેમ હોય
અમુક લોકોની
એ પ્રોબ્લેમ હોય છે,
કે એ વધારે સમય સીરીયસ
નથી રહી શકતા !!
😂😂😂😂😂😂
amuk lokoni
e problem hoy chhe,
ke e vadhare samay siriyas
nathi rahi shakata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago