અમુક લોકો અપસેટ હોય ત્યારે
અમુક લોકો અપસેટ
હોય ત્યારે DP હટાવી લે છે,
એટલું પણ શું દુઃખી થવું કે પોતાનું
જ મોઢું જોવું ના ગમે !!
😝😝😝😝😝😝
amuk loko apaset
hoy tyare dp hatavi le chhe,
etalu pan shun dukhi thavu ke potanu
j modhu jovu na game !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
હર એક છોકરીની અંદર ચુડેલ
હર એક છોકરીની
અંદર ચુડેલ છુપાયેલી હોય છે,
જે ફક્ત એના આધારકાર્ડના
ફોટોમાં જ જોવા મળે છે !!
😂😂😂😂😂😂
har ek chhokarini
andar chhudel chhupayeli hoy chhe,
je fakt ena adharakardana
photoma j jova male chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એટલી હદ સુધી હું સિંગલ
એટલી હદ
સુધી હું સિંગલ છું,
કે સપનામાં કુંભના મેળામાં
પણ એકલો હોવ છું !!
😂😂😂😂😂😂
etali had
sudhi hu singal chhu,
ke sapanama kumbhana melama
pan ekalo hov chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
#India માં જેટલા રેલવેના ફાટક
#India માં જેટલા
રેલવેના ફાટક નથી ને,
એના કરતા વધારે મારા
વાળીના નાટક છે !!
😂😂😂😂😂😂
#india ma jetala
railway fatak nathi ne,
ena karata vadhare mara
valina natak chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સુઈ જાઓ છાનામાના, તમારી બાબુ
સુઈ જાઓ છાનામાના,
તમારી બાબુ હવે કોઈ
બીજાની બાબુ છે !!
😂😂😂😂😂😂
sui jao chanamana,
tamari babu have koi
bijani babu chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો કોઈનો ભાંડો ફૂટી જાય,
જો કોઈનો
ભાંડો ફૂટી જાય,
તો ફેવીક્વિકથી ચોટાડી
શકાય ?
😂😂😂😂😂😂😂
jo koino
bhando phuti jay,
to fevikvikathi chotadi
shakay?
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમનો છેલ્લો મુકામ, બ્લોક લીસ્ટ !!
પ્રેમનો છેલ્લો મુકામ,
બ્લોક લીસ્ટ !!
😜😜😜😜😜
premano chhello mukam,
block list !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
Kiss કરવાનું બહુ મન થાય
Kiss કરવાનું
બહુ મન થાય છે,
પણ શું કરું Corona ની
બીક લાગે છે !!
😂😂😂😂😂😂
kiss karavanu
bahu man thay chhe,
pan shun karu corona ni
bik lage chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આજે લોકો કોઈ પાગલની વાત
આજે લોકો કોઈ
પાગલની વાત કરતા હતા,
કસમથી મને તારી બહુ
યાદ આવી !!
😂😂😂😂😂😂
aje loko koi
pagalani vat karata hata,
kasamathi mane tari bahu
yad avi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરીઓ ત્યાં સુધી જ Cute
છોકરીઓ ત્યાં
સુધી જ Cute હોય છે,
જ્યાં સુધી એ Mute હોય છે !!
😂😂😂😂😂😂
chhokario ty
sudhi j cute hoy chhe,
jya sudhi e mute hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago