===:-દુનિયાનું કડવું સત્ય-:=== પાતળા લોકો
===:-દુનિયાનું કડવું સત્ય-:===
પાતળા લોકો જાડા લોકોથી
વધારે જમે છે !!
===:-duniyanu kadavu saty-:===
patala loko jada lokothi
vadhare jame chhe !!
Gujarati Jokes
3 years ago
તમે પહેલી નજરના પ્રેમમાં માનો
તમે પહેલી નજરના
પ્રેમમાં માનો છો ?
કે હું બીજી વાર સામેથી
પસાર થાઉં !!
tame paheli najarana
premama mano chho?
ke hu biji var samethi
pasar thau !!
Gujarati Jokes
3 years ago
ગર્લફ્રેન્ડ ઘરે આવવાની હતી એટલે
ગર્લફ્રેન્ડ ઘરે
આવવાની હતી એટલે
મીણબત્તીથી ઘર સજાવ્યું હતું,
પડોશીઓએ મેલીવિદ્યા સમજી
પોલીસ બોલાવી લીધી !!
😂😂😂😂😂😂😂
garlaphrend ghare
avavani hati etale
minabattithi ghar sajavyu hatu,
padoshioe melividya samaji
police bolavi lidhi !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક કેહવત મૂળથી જ ખોટી
અમુક કેહવત
મૂળથી જ ખોટી હોય છે,
જેમ કે ધાર્યું તો ધણીનું
જ થાય છે !!
😂😂😂😂😂😂
amuk kehavat
mulathi j khoti hoy chhe,
jem ke dharyu to dhaninu
j thay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
Love Bite ની ઉંમરમાં, મચ્છર
Love Bite
ની ઉંમરમાં,
મચ્છર કરડી રહ્યા છે
સાહેબ !!
😂😂😂😂😂😂
love bite
ni ummarama,
macchar karadi rahya chhe
saheb !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ ગરમીમાં સજા આપે છે
એ ગરમીમાં સજા
આપે છે અને ઠંડીમાં પણ,
ટાંકીમાં રહેલા પાણીનો કોઈ
ધર્મ નથી હોતો !!
😂😂😂😂😂😂
e garamima saja
ape chhe ane thandima pan,
tankima rahel panino koi
dharm nathi hoto !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
રવિવાર પણ ચાઈના જેવો છે,
રવિવાર પણ
ચાઈના જેવો છે,
સાલો ટકતો જ નથી !!
😂😂😂😂😂😂
ravivar pan
chaina jevo chhe,
salo takato j nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જેટલી ગંદી વાતો, એટલી જ
જેટલી ગંદી વાતો,
એટલી જ પાક્કી દોસ્તી !!
😂😂😂😂😂
jetali gandi vato,
etali j pakki dosti !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઉધાર પણ ગજબની ચીજ છે,
ઉધાર પણ
ગજબની ચીજ છે,
પહેલા લેવા વાળો કરગરે છે
અને બાદમાં દેવા વાળો !!
😂😂😂😂😂😂
udhar pan
gajabani chij chhe,
pahela leva valo karagare chhe
ane badama deva valo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આજકાલ ક્યાંય ફરવા જવાની જરૂર
આજકાલ ક્યાંય
ફરવા જવાની જરૂર નથી,
લોકો બેઠા બેઠા જ મગજ
ફેરવી નાખે છે !!
😂😂😂😂😂😂
ajakal kyany
farava javani jarur nathi,
loko betha betha j magaj
feravi nakhe chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago