જરૂરી નથી કે બોલીને જ
જરૂરી નથી કે બોલીને
જ નારાજગી જાહેર કરવી,
બસ મેસેજ વાંચીને ઇગ્નોર કરો
તો પણ બળી જાય છે !!
😂😂😂😂😂😂
jaruri nathi ke boline
j narajagi jaher karavi,
bas mesej vanchine ignor karo
to pan bali jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હવે આવી અફવા કોણ ફેલાવે
હવે આવી
અફવા કોણ ફેલાવે છે,
કે BF નો મતલબ બારમું
ફેલ થાય છે !!
😂😂😂😂😂😂
have aavi
afava kon felave chhe,
ke bf no matalab baramu
fel thay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ગર્લફ્રેન્ડ એક એવું પ્રાણી છે
ગર્લફ્રેન્ડ એક એવું પ્રાણી છે કે
જે તમને રોજ ટોકી ટોકીને સુધારશે,
અને એક વર્ષ પછી એમ કહેશે કે બાબુ
હવે તું પહેલા જેવો નથી રહ્યો !!
😂😂😂😂😂😂
girlfriend ek evu prani chhe ke
je tamane roj toki tokine sudharashe,
ane ek varsh pachi em kaheshe ke babu
have tu pahela jevo nathi rahyo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પહેલીવાર મરવાનું મન થાય છે,
પહેલીવાર
મરવાનું મન થાય છે,
પણ સમજાતું નથી કે
કોના પર મરું !!
😝😝😝😝😝😝
pahelivar
maravanu man thay chhe,
pan samajatu nathi ke
kona par maru !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
એક ગ્લાસ જ્યુસને બે કલાકમાં
એક ગ્લાસ જ્યુસને
બે કલાકમાં ખતમ કરવાની કળા,
ફક્ત કેફેમાં બેઠેલા કપલને
જ આવડે છે !!
😂😂😂😂😂
ek glas jyusane
be kalakama khatam karavani kala,
fakt cafema bethel cupelne
j avade chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારે છોકરીઓ સાથે પહેલેથી જ
મારે છોકરીઓ સાથે
પહેલેથી જ 36 નો આંકડો છે,
તે મારા સિવાય બધાની Comments
નો Reply કરે છે !!
mare chhokario sathe
pahelethi j 36 no ankado chhe,
te mara sivay badhani comments
no reply kare chhe !!
Gujarati Jokes
3 years ago
રાતે 12 વાગે #PM બદલાઈ
રાતે 12 વાગે
#PM બદલાઈ જશે,
કારણ કે રાતે 12 વાગે
#AM થઇ જશે !!
rate 12 vage
#pm badalai jashe,
karan ke rate 12 vage
#am thai jashe !!
Gujarati Jokes
3 years ago
રીલેશનશીપને પ્રાઈવેટ રાખો, પણ એટલું
રીલેશનશીપને પ્રાઈવેટ રાખો,
પણ એટલું બધું નહીં કે તમારો ફ્રેન્ડ જ
તમારા વાળીને પ્રપોઝ કરી બેસે !!
😂😂😂😂😂😂
reletionship ne private rakho,
pan etalu badhu nahi ke tamaro friend j
tamara valine propose kari bese !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
રીપ્લાય દેવો છે કે પછી,
રીપ્લાય
દેવો છે કે પછી,
ફોનનો છુટ્ટો ઘા કરું હવે ?
😂😂😂😂😂😂
replay
devo chhe ke pachi,
phone no chhutto gha karu have?
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જે રાત્રે વહેલા સુવાનો વિચાર
જે રાત્રે વહેલા
સુવાનો વિચાર હોય,
એ રાત્રે જ સાલું 50% નેટ
પડયું હોય !!
😂😂😂😂😂😂
je ratre vahela
suvano vichar hoy,
e ratre j salu 50% net
padayu hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago