યાર સાચે જ કમાલ છે,
યાર સાચે જ કમાલ છે,
કે મગજ વગર પણ
તું જીવે છે !!
😂😂😂😂😂😂
yaar sache j kamal chhe,
ke magaj vagar pan
tu jive chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આજકાલ પ્રેમમાં બહુ દગો મળે
આજકાલ
પ્રેમમાં બહુ દગો મળે છે,
એટલે હું પરમ દિવસે
પ્રેમમાં પડીશ !!
😂😂😂😂😂😂
ajakal
premama bahu dago male chhe,
etale hu param divase
premama padish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દિલને યે કહા હૈ દિલસે,
દિલને યે કહા હૈ દિલસે,
નફરત હો ગઈ હૈ તુમસે !!
😂😂😂😂😂😂
dil ne ye kaha hai dil se,
nafarat ho gai hai tum se !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારે જરૂર નથી કોઈ તલવાર
મારે જરૂર નથી
કોઈ તલવાર કે બંદુકની,
હું વાતોથી જ લોકોની આત્માને
મારી નાખું છું !!
😂😂😂😂😂😂
mare jarur nathi
koi talavar ke bandukani,
hu vatothi j lokoni atmane
mari nakhu chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈ મને એ સમજાવો, દિલમાં
કોઈ મને એ સમજાવો,
દિલમાં જો હાડકું જ નથી હોતું
તો એ તૂટે છે કઈ રીતે !!
😂😂😂😂😂😂
koi mane e samajavo,
dilama jo hadaku j nathi hotu
to e tute chhe kai rite !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લખવું હોય તો લખી લો,
લખવું હોય તો લખી લો,
જે દિવસે કોઈને વિશ કરવું હોય
એ જ રાતે વહેલી ઊંઘ આવી જશે !!
😂😂😂😂😂😂
lakhavu hoy to lakhi lo,
je divase koine vish karavu hoy
e j rate vaheli ungh avi jashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મિત્રો ગર્લફ્રેન્ડ/બોયફ્રેન્ડ વગરની લાઈફ એટલે?
મિત્રો
ગર્લફ્રેન્ડ/બોયફ્રેન્ડ
વગરની લાઈફ એટલે?
ખબર નહીં હું તો અત્યારે
કેન્ડી ક્રશ રમું છું !!
😂😂😂😂😂😂
mitro
girlfriend/boyfriend
vagarani life etale?
khabar nahi hu to atyare
canddy crush ramu chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સૌથી બહાદુર છોકરી તો એને
સૌથી બહાદુર
છોકરી તો એને જ કહેવાય,
જે બાથરૂમમાં ગરોળી હોવા
છતાં ચૂપચાપ નાહી લે !!
😂😂😂😂😂😂
sauthi bahadur
chhokari to ene j kahevay,
je batharumama garoli hova
chata cupachap nahi le !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આશા રાખું છું કે આ
આશા રાખું છું
કે આ વેલેન્ટાઇન પર
એ લોકોને પ્રેમ મળી જાય,
જે લોકો વોટ્સએપના સ્ટેટસમાં
દર્દભર્યા ગીતો મુકે છે !!
😂😂😂😂😂
asha rakhu chhu
ke aa velentain par
e lokone prem mali jay,
je loko whatsapp na status ma
dardabharya gito muke chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અચાનક ચહેરા પર પીમ્પ્લ નીકળી
અચાનક ચહેરા
પર પીમ્પ્લ નીકળી આવે,
તો સમજી જવાનું કે કોઈ
ફંક્શન આવે છે !!
😂😂😂😂😂😂😂
achanak chahera
par pimpl nikali aave,
to samaji javanu ke koi
fankshan ave chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago