આખરે એ દિવસો આવી ગયા
આખરે એ
દિવસો આવી ગયા છે,
જેમાં છોકરીઓ ઠંડીથી ધ્રુજતી
રહેશે પણ લગ્નપ્રસંગમાં
સ્વેટર નહીં પહેરે !!
😂😂😂😂😂😂
aakhare e
divaso avi gaya chhe,
jema chhokario thandithi dhrujati
raheshe pan lagnaprasangama
svetar nahi pahere !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
થપ્પડથી ડર નથી લાગતો, રાતે
થપ્પડથી
ડર નથી લાગતો,
રાતે ફોન મંતરતી વખતે
પપ્પાના આવી જવાથી
લાગે છે સાહેબ !!
😂😂😂😂😂😂
thappadathi
dar nathi lagato,
rate phon mantarati vakhate
pappana aavi javathi
lage chhe saheb !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બધું ઓનલાઈન થઇ ગયું છે
બધું ઓનલાઈન
થઇ ગયું છે આજકાલ,
બસ લાફો મારવા માટે
રૂબરૂ જવું પડે છે !!
😂😂😂😂😂😂
badhu onalain
thai gayu chhe ajakal,
bas lafo marava mate
rubaru javu pade chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તને ખબર ના હોય તો
તને ખબર ના
હોય તો સાંભળી લે,
તું બહુ મોટી ચાંપલી છે !!
😂😂😂😂😂
tane khabar na
hoy to sambhali le,
tu bahu moti champali chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઘણા લોકો મારી ભૂલની એવી
ઘણા લોકો મારી
ભૂલની એવી રીતે રાહ જોવે છે,
જેવી રીતે પાનના ગલ્લે
કુતરાઓ બિસ્કીટની રાહ
જોતા હોય છે !!
😂😂😂😂😂
ghana loko mari
bhulani evi rite rah jove chhe,
jevi rite panana galle
kutarao biskitani rah
jota hoy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
વાંદરીપાનું છે તું, ગમે ત્યાં
વાંદરીપાનું છે તું,
ગમે ત્યાં લાગી જાય !!
vandaripanu chhe tu,
game ty lagi jay !!
Gujarati Jokes
3 years ago
જો બકા ! ગરીબોની હાય અને
જો બકા !
ગરીબોની હાય
અને નવરાઓની રાય,
કોઈ દિવસ ના લેવી !!
😜😜😜😜😜
jo baka!
gariboni hay
ane navaraoni ray,
koi divas na levi !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
તારું લોહી પીવાનો, મને પૂરો
તારું લોહી પીવાનો,
મને પૂરો હક છે હો !!
😂😂😂😂😂😂
taru lohi pivano,
mane puro hak chhe ho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હવે થોડા દિવસમાં વ્રતોની સીઝન
હવે થોડા દિવસમાં
વ્રતોની સીઝન ચાલુ થશે,
સવારે વડ પર દોરા બાંધશે અને
સાંજે વર સામે ડોળા કાઢશે !!
😂😂😂😂😂😂
have thoda divasama
vratoni sizan chalu thashe,
savare vad par dor bandhashe ane
sanje var same dola kadhashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો લગ્ન કરવા જ ના
જો લગ્ન કરવા જ ના હોય,
તો છોકરીઓ એના WhatsApp
નંબર શું કામ આપતી હશે !!
😂😂😂😂😂😂
jo lagn karava j na hoy,
to chhokario ena whatsapp
nomber shu kam aapati hashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
