જિંદગી બહુ નાની છે, એટલે
જિંદગી બહુ નાની છે,
એટલે રિસાયેલા બાબુને
મનાવવાનું છોડીને નવો બાબુ
શોધી લેવો સારો !!
😂😂😂😂😂😂
jindagi bahu nani chhe,
etale risayela babune
manavavanu chhodine navo babu
shodhi levo saro !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સ્કુલમાં ફોમમા આવીને સાઈન્સ લીધું
સ્કુલમાં ફોમમા
આવીને સાઈન્સ લીધું હતું,
હવે એન્જીનીયરીંગ પતાવીને
સીધો સન્યાસ લેવો છે !!
school ma fom ma
avine scince lidhu hatu,
have engineering patavine
sidho sanyas levo chhe !!
Gujarati Jokes
3 years ago
કોઈને એટલો વધારે સમય પણ
કોઈને એટલો
વધારે સમય પણ ના આપો,
કે એ તમારી કદર કરવાને બદલે
તમને નવરા સમજે !!
😂😂😂😂😂😂
koine etalo
vadhare samay pan na apo,
ke e tamari kadar karavane badale
tamane navara samaje !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમારે નામ લેવાની મનાઈ છે,
અમારે નામ
લેવાની મનાઈ છે,
એટલે ઓયે ફલાણા
I Love You !!
😂😂😂😂😂😂
amare nam
levani manai chhe,
etale oye falana
i love you !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમ આપણા દોસ્તને થાય, અને
પ્રેમ
આપણા દોસ્તને થાય,
અને મગજ આપણું
ખરાબ કરે !!
😂😂😂😂😂😂
prem
apana dost ne thay,
ane magaj apanu
kharab kare !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારી એક પ્રોબ્લેમ છે, ઝઘડો
મારી
એક પ્રોબ્લેમ છે,
ઝઘડો પૂરો થઇ ગયા પછી
જ મને જવાબ આપવાનું
યાદ આવે છે !!
😂😂😂😂😂😂
mari
ek problem chhe,
zaghado puro thai gaya pachi
j mane javab aapavanu
yad ave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
10-20 હજારના ચલણ કપાવાની ખબર
10-20 હજારના
ચલણ કપાવાની ખબર
નથી આવતી આજકાલ,
લાગે છે 100-200 વાળી
સીઝન ફરીથીશરૂ
થઇ ગઈ છે !!!
😂😂😂😂😂😂
10-20 hajarana
chalan kapavani khabar
nathi avati aajakal,
lage chhe 100-200 vali
season farithi sharu
thai gai chhe !!!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બકવાસ કરવાના જો પૈસા મળતા
બકવાસ કરવાના
જો પૈસા મળતા હોત,
તો મારા બધા મિત્રો
કરોડપતિ હોત !!
😂😂😂😂😂😂
bakavas karavana
jo paisa malata hot,
to mara badha mitro
karodapati hot !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ખુબ જ એટીટ્યુડ હતો એનામાં,
ખુબ જ એટીટ્યુડ હતો એનામાં,
તો પણ પાણીપુરી વાળા ભૈયા પાસે
એ વાટકો લઈને ઉભી હતી !!
😂😂😂😂😂😂
khub j etityud hato enama,
to pan panipuri vala bhaiya pase
e vatako laine ubhi hati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરીઓ બધું જ કરી શકશે,
છોકરીઓ બધું જ કરી શકશે,
પણ છોકરાઓની જેમ દાઢી મુછ
નહીં રાખી શકે !!
😂😂😂😂😂😂
chhokario badhu j kari shakashe,
pan chhokaraoni jem dadhi much
nahi rakhi shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
