સુખની બે જ ચાવી છે
સુખની બે જ ચાવી છે
"ખડખડાટ" અને "ઘસઘસાટ",
દુઃખની પણ બે ચાવી છે
"બબડાટ" અને "કકળાટ" !!
😂😂😂😂😂😂
sukhani be j chavi chhe
"khadakhadat" ane"ghasaghasat",
dukhani pan be chavi chhe
"babadat" ane"kakalat" !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પગાર પણ પેટ્રોલ જેવો હોવો
પગાર પણ
પેટ્રોલ જેવો હોવો જોઈએ,
સવારે ઉઠીએ ને ખબર પડે
પાછો વધી ગયો !!
😂😂😂😂😂😂
pagar pan
petrol jevo hovo joie,
savare uthie ne khabar pade
pachho vadhi gayo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બેસ્ટ ફ્રેન્ડ તો ખાલી પબ્લિક
બેસ્ટ ફ્રેન્ડ તો ખાલી
પબ્લિક માટે હોય છે,
બાકી પ્રાઈવેટમાં તો
બોયફ્રેન્ડજ હોય છે !!
😂😂😂😂😂😂😂
best frind to khali
public mate hoy chhe,
baki prvate ma to
boyfriend j hoy chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બધા છોકરાઓમાં મિકેનિકનું ટેલેન્ટ હોય
બધા છોકરાઓમાં
મિકેનિકનું ટેલેન્ટ હોય છે,
બસ વાહન ખાલી છોકરીઓનું
હોવું જોઈએ !!
😂😂😂😂😂😂
badha chhokaraoma
mechanic nu talent hoy chhe,
bas vahan khali chhokarionu
hovu joie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો તમને લાગતું હોય કે
જો તમને લાગતું હોય કે
હું બહુ સારી વ્યક્તિ છું તો,
એકવાર ઊંઘમાંથી ઉઠાડી જોજો !!
😂😂😂😂😂😂
jo tamane lagatu hoy ke
hu bahu sari vyakti chhu to,
ekavar unghamanthi uthadi jojo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દોસ્ત બનાવી હતી એને, અને
દોસ્ત બનાવી હતી એને,
અને હવે મારી માં બનીને રોજ
મને જ જ્ઞાન આપતી હોય છે !!
😂😂😂😂😂😂
dost banavi hati ene,
ane have mari ma banine roj
mane j gnan apati hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લોકડાઉનમાં ગંગા સાફ થઇ ગઈ,
લોકડાઉનમાં
ગંગા સાફ થઇ ગઈ,
અને ગુટખા ખાવાવાળાના
દાંત પણ !!
😂😂😂😂😂😂
lokadaunama
ganga saf thai gai,
ane gutakha khavavalana
dant pan !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દુનિયામાં એવી કોઈ ઠંડી જ
દુનિયામાં એવી
કોઈ ઠંડી જ નથી બની,
જે લગ્નમાં છોકરીઓને
લાગી શકે !!
😂😂😂😂😂😂
duniyam evi
koi thandi j nathi bani,
je lagn ma chhokarione
lagi shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તારાથી સારું તો Google છે,
તારાથી
સારું તો Google છે,
જે લખવાનું શરુ કરતા
જ મારા દિલની વાત
જાણી લે છે !!
😂😂😂😂😂😂
tarathi
saru to google chhe,
je lakhavanu sharu karata
j mara dilani vat
jani le chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સાચો પ્રેમ જરૂર પાછો આવે
સાચો પ્રેમ
જરૂર પાછો આવે છે,
મારાવાળો પણ એના
લગ્નની કંકોત્રી લઈને આવ્યો
હતો સાહેબ !!
😂😂😂😂😂
sacho prem
jarur pachho ave chhe,
maravalo pan ena
lagnani kankotri laine avyo
hato saheb !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
