મને એક વાત સમજમાં નથી
મને એક વાત
સમજમાં નથી આવતી,
બર્થડે મારો અને પાર્ટી પણ
મારે જ આપવાની ?
😂😂😂😂😂😂😂
mane ek vat
samaj ma nathi aavati,
birthday maro ane party pan
mare j aapavani?
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઇંટનો જવાબ પથ્થરથી બધા આપી
ઇંટનો જવાબ
પથ્થરથી બધા આપી શકે છે,
પણ આ Hmm સામે બધા લાચાર
બની જાય છે !!
😂😂😂😂😂😂
int no javab
paththar thi badha aapi shake chhe,
pan aa hmm same badha lachar
bani jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આજકાલ Relationship ભલે 4-5 મહિના
આજકાલ
Relationship
ભલે 4-5 મહિના ચાલે,
પણ બ્રેકઅપ પછીના ડ્રામા
એક વરસ સુધી ચાલે છે !!
😂😂😂😂😂😂
ajakal
relationship
bhale 4-5 mahina chale,
pan breakup pachina drama
ek varas sudhi chale chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
માંડ માંડ સગાઇ નક્કી કરી,
માંડ માંડ
સગાઇ નક્કી કરી,
ત્યાં ખબર પડી કે છોકરો
યસ બેંકમાં છે !!
😂😂😂😂😂😂
mand mand
sagai nakki kari,
tya khabar padi ke chhokaro
yas bank ma chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને અંગ્રેજી ત્યારે ખરાબ લાગે
મને અંગ્રેજી
ત્યારે ખરાબ લાગે છે,
જયારે મારાથી વધુ એ બીજાને
આવડતી હોય !!
😂😂😂😂😂😂
mane angreji
tyare kharab lage chhe,
jayare marathi vadhu e bijane
avadati hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ખબર નહીં લોકો ગુસ્સામાં ખાવાનું
ખબર નહીં
લોકો ગુસ્સામાં
ખાવાનું કેમ નહીં ખાતા હોય,
હું તો ગુસ્સામાં વધારે
ખાઈ લઉં છું !!
😂😂😂😂😂😂
khabar nahi
loko gussama
khavanu kem nahi khata hoy,
hu to gussama vadhare
khai lau chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈને યાદ કરીને રડવા કરતા,
કોઈને યાદ
કરીને રડવા કરતા,
બે ચાર કલાક વધુ
સુઈ જવું !!
😂😂😂😂😂😂
koine yad
karine radava karata,
be char kalak vadhu
sui javu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બધાએ લગ્ન તો જરૂર કરવા
બધાએ લગ્ન
તો જરૂર કરવા જોઈએ,
જિંદગીમાં ખુશીઓ જ બધું
નથી હોતી !!
😂😂😂😂😂😂
badhae lagn
to jarur karava joie,
jindagima khushio j badhu
nathi hoti !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ભણી ગણીને શું ફાયદો, એક
ભણી ગણીને શું ફાયદો,
એક દિવસ બનવાનું તો
પતિ-પત્ની જ છે ને !!
😝😝😝😝😝
bhani ganine shu fayado,
ek divas banavanu to
pati-patni j chhe ne !!
😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
બાબુ નામ હોય એને કેવું
બાબુ નામ
હોય એને કેવું સારું,
બધા બાબુ બાબુ જ કરે !!
😂😂😂😂😂
babu nam
hoy ene kevu saru,
badh babu babu j kare !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
