પ્રેમ એક વાઈરસ છે, અને
પ્રેમ એક
વાઈરસ છે,
અને મમ્મીની
ચપ્પલ એન્ટીવાઈરસ !!
😂😂😂😂😂😂
prem ek
virus chhe,
ane mammy ni
chappal antivirus !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો મને જોઇને પણ તારું
જો મને જોઇને પણ
તારું દિલ ધક ધક નથી કરતુ,
તો નક્કી તને હાર્ટની પ્રોબ્લેમ છે !!
😂😂😂😂😂😂
jo mane joine pan
taru dil dhak dhak nathi karatu,
to nakki tane hartani problem chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક લોકો ધરતી પર ખાલી,
અમુક લોકો
ધરતી પર ખાલી,
ખાવા માટે જ જન્મ્યા હોય
એવું લાગે છે !!
😂😂😂😂😂
amuk loko
dharati par khali,
khava mate j janmya hoy
evu lage chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો તે હા ના પાડી
જો તે હા ના પાડી
ને તો આટલી ઠંડીમાં,
પંખો ચાલુ કરીને હું સુસાઈડ
કરી લઈશ !!
😝😝😝😝😝😝
jo te ha na padi
ne to aatali thandima,
pankho chalu karine hu susaid
kari laish !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
મારી #GF એ એક કાલ્પનિક
મારી #GF એ
એક કાલ્પનિક વાત છે,
આ વાતને હકીકત સાથ
કોઈ સંબંધ નથી !!
😂😂😂😂😂😂
mari #gf e
ek kalpanik vat chhe,
aa vatane hakikat sath
koi sambandh nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક છોકરાઓ ભૂખ્યા-તરસ્યા રહી શકે,
અમુક છોકરાઓ
ભૂખ્યા-તરસ્યા રહી શકે,
પણ સુંદર છોકરીઓને ઘૂર્યા
વગર ના રહી શકે !!
😂😂😂😂😂😂
amuk chhokarao
bhukhya-tarasya rahi shake,
pan sundar chhokarione ghurya
vagar na rahi shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો લોકો તમારા વિશે બકવાસ
જો લોકો તમારા વિશે
બકવાસ કરે છે તો કરવા દો,
એ લોકોને એના સિવાય બીજું
કંઈ કામ હોતું જ નથી !!
😂😂😂😂😂😂
jo loko tamara vishe
bakavas kare chhe to karava do,
e lokone ena sivay biju
kai kam hotu j nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારે કોઈને બ્લોક કરવાની જરૂર
મારે કોઈને બ્લોક
કરવાની જરૂર જ નથી,
હું તો બસ ઇગ્નોર કરીને જ
જીવ લઇ લઉં છું !!
😂😂😂😂😂😂
mare koine blok
karavani jarur j nathi,
hu to bas ignor karine j
jiv lai lau chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
વિચાર્યું કે કોઈ સીધા છોકરાને
વિચાર્યું કે કોઈ સીધા
છોકરાને #BF બનાવી લઉં,
પણ સીધા છોકરા તો #GF
રાખતા જ નથી !!
😂😂😂😂😂😂
vicharyu ke koi sidha
chhokarane #bf banavi lau,
pan sidha chhokara to #gf
rakhata j nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મજાક મજાકમાં સામાવાળાને, એની ઔકાત
મજાક
મજાકમાં સામાવાળાને,
એની ઔકાત દેખાડવી એ પણ
એક કળા છે !!
😂😂😂😂😂😂😂
majak
majak ma samavalane,
eni aukat dekhadavi e pan
ek kala chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
