ક્યારેક મન થાય છે કે
ક્યારેક મન થાય
છે કે પેપરમાં પુછાતા,
બધા પ્રશ્નોના જવાબમાં
#Lol લખી દઉં !!
😂😂😂😂😂
kyarek man thay
chhe ke pepar ma puchata,
badha prasnona javab ma
#lol lakhi dau !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બધી જગ્યાએ નારદમુની ના પહોંચી
બધી જગ્યાએ
નારદમુની ના પહોંચી શકે,
એટલે ભગવાને સંબંધીઓને
બનાવ્યા છે !!
😂😂😂😂😂
badhi jagyae
naradamuni na pahonchi shake,
etale bhagavane sambandhione
banavya chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મોડી રાત્રે ચેટીંગ કરતા મારી
મોડી રાત્રે ચેટીંગ કરતા
મારી આંખ ઘડીક મીંચાણી,
આટલી અમથી વાતમાં એ
બે દીવસથી રીસાણી.
modi ratre cheting karata
mari aankh ghadik minchani,
aatali amathi vat ma e
be divasathi risani.
Gujarati Jokes
3 years ago
તું સીધી અને સિમ્પલ છો
તું સીધી અને સિમ્પલ
છો એટલે મને પસંદ છો,
બાકી સુંદર તો તારી
બહેનપણી પણ છે !!
😂😂😂😂😂😂😂
tu sidhi ane simple
chho etale mane pasand chho,
baki sundar to tari
bahenapani pan chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
માણસની આંખો ત્યારે જ ખુલે
માણસની
આંખો ત્યારે જ ખુલે છે,
જયારે એ ઊંઘીને ઉઠે છે !!
😂😂😂😂😂😂
manasani
aankho tyare j khule chhe,
jayare e unghine uthe chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરીઓ સૌથી વધારે સીરીયસ, આઈ
છોકરીઓ
સૌથી વધારે સીરીયસ,
આઈ લાઈનર લગાવતી
વખતે હોય છે !!
😜😜😜😜😜😜
chhokario
sauthi vadhare serius,
eye liner lagavati
vakhate hoy chhe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
કોઈપણ ફ્રેન્ડ એટલો બેસ્ટ ફ્રેન્ડ
કોઈપણ ફ્રેન્ડ એટલો
બેસ્ટ ફ્રેન્ડ નથી હોતો,
જેટલો નિબંધમાં હોય છે !!
😂😂😂😂😂
koipan friend etalo
best friend nathi hoto,
jetalo nibandh ma hoy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમ થયો તો પણ પરણેલી
પ્રેમ થયો
તો પણ પરણેલી જોડે,
હવે એને પટાવું કે એના
છોકરા રમાડું !!
😂😂😂😂😂😂
prem thayo
to pan paraneli jode,
have ene patavu ke ena
chhokara ramadu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઓયે હરામીઓ લગન પછી બદલાઈ
ઓયે હરામીઓ
લગન પછી બદલાઈ ના જતા,
આજે જેવી દોસ્તી છે તેવી
જ રાખજો !!
😂😂😂😂😂😂
oye haramio
lagan pachi badalai na jata,
aaje jevi dosti chhe tevi
j rakhajo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જે કહેવું હોય એ મોઢા
જે કહેવું હોય
એ મોઢા પર કહો ને,
આમ સ્ટેટસ સ્ટેટસ શું રમો છો !!
😂😂😂😂😂
je kahevu hoy
e modh par kaho ne,
aam status status shu ramo chho !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
