ઘરની મોટી બહેન માં જેવી
ઘરની મોટી
બહેન માં જેવી હોય છે,
અને નાની બહેન દાદીમાં જેવી !!
😂😂😂😂😂😂
gharani moti
bahen ma jevi hoy chhe,
ane nani bahen dadima jevi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મજાક મજાકમાં ફ્રેન્ડને, જોરથી મારી
મજાક મજાકમાં ફ્રેન્ડને,
જોરથી મારી લેવું એ પણ
એક #Art છે !!
😂😂😂😂😂😂
majak majak ma friend ne
jorathi mari levu e pan
ek #art chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
નાના હતાં ત્યારે ભૂતોથી બીક
નાના હતાં ત્યારે
ભૂતોથી બીક લાગતી હતી,
હવે મેકઅપ વગરની છોકરી
જોઈને બીક લાગે છે !!
😂😂😂😂😂😂😂
nana hata tyare
bhutothi bik lagati hati,
have makeup vagar ni chhokari
joine bik lage chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એક તો હાઈટ હોય રીંગણાના
એક તો હાઈટ હોય
રીંગણાના ડિટીયા જેવડી,
અને છોકરો જોઈએ છ ફૂટનો
ને પાછો દાઢીવાળો !!
😂😂😂😂😂😂
ek to hight hoy
ringana na ditiya jevadi,
ane chhokaro joie cha fut no
ne pachho dadhivalo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બગડેલો છું, એક સુધારવા વાળી
બગડેલો છું,
એક સુધારવા વાળી
જોઈએ છે !!
😜😜😜😜😜
bagadelo chhu,
ek sudharava vali
joie chhe !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
બાળપણમાં મમ્મીએ કંઇક એવી નજર
બાળપણમાં મમ્મીએ
કંઇક એવી નજર ઉતારી છે,
કે આજ સુધી કોઈ છોકરીની
મારા પર નજર નથી પડી !!
😂😂😂😂😂😂
balapan ma mummy e
kaik evi najar utari chhe,
ke aaj sudhi koi chhokarini
mara par najar nathi padi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
70% પાણી છે આ દુનિયામાં,
70%
પાણી છે આ દુનિયામાં,
તો પણ મારા દોસ્તને તો
પ્રેમમાં જ ડૂબવું છે !!
😂😂😂😂😂😂
70%
pani chhe duniyama,
to pan mara dostane to
prem ma j dubavu chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારી બરાબરી તમે શું કરવાના,
મારી બરાબરી
તમે શું કરવાના,
5 લગ્નમાં TOP 50 માં
મારું નામ છે !!
😂😂😂😂😂😂
mari barabari
tame shu karavan,
5 lagn ma top 50 ma
maru nam chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મરી ગયેલો માણસ જીવતો થાય
મરી ગયેલો માણસ
જીવતો થાય માની લવ,
પણ મારો દોસ્ત સુધરી
ગયો એ ના માનું !!
😂😂😂😂😂😂
mari gayelo manas
jivato thay mani lav,
pan maro dost sudhari
gayo e na manu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક છોકરીઓ ગાળો પણ એટલા
અમુક છોકરીઓ
ગાળો પણ એટલા પ્રેમથી આપે,
કે મન કરે બસ આખો દિવસ
સાંભળ્યા જ કરું !!
😂😂😂😂😂😂
amuk chhokario
galo pan etala premathi aape,
ke man kare bas aakho divas
sambhalya j karu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
