ઘણીવાર હું મારું બ્લોકલીસ્ટ ચેક
ઘણીવાર હું મારું
બ્લોકલીસ્ટ ચેક કરું છું,
એ જોવા માટે કે કેદીઓ
ઝઘડતા તો નથી ને !!
😂😂😂😂😂😂
ghanivar hu maru
blocklist chek karu chhu,
e jova mate ke kedio
zaghadata to nathi ne !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હું બહુ જ માસુમ છું,
હું બહુ જ માસુમ છું,
કેમ કે મારી અંદરની આત્મા
કહે છે કંઇક કાંડ કર કાંડ !!
😂😂😂😂😂😂
hu bahu j masum chhu,
kem ke mari andar ni aatma
kahe chhe kaik kand kar kand !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોરોનાના કેસ બહુ વધી રહ્યા
કોરોનાના
કેસ બહુ વધી રહ્યા છે,
એટલા જ બહાર નીકળો મિત્રો
જેટલા ચૂંટણી પછી આ
નેતાઓ નીકળે છે !!
😂😂😂😂😂😂
coronana
kes bahu vadhi rahya chhe,
etala j bahar nikalo mitro
jetala cuntani pachi aa
netao nikale chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અડધો દિવસ તો એ વિચારવામાં
અડધો દિવસ તો
એ વિચારવામાં પૂરો થઇ જાય છે,
મારા મિત્રને જો ગર્લફ્રેન્ડ મળી જશે
તો મારું શું થશે !!
😂😂😂😂😂😂
adadho divas to
e vicharavama puro thai jay chhe,
mara mitr ne jo girlfriend mali jashe
to maru shun thashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જે પણ મારું દિલ તોડે,
જે પણ
મારું દિલ તોડે,
ભગવાન એનું મોઢું
તોડી નાખે !!
😂😂😂😂😂😂
je pan
maru dil tode,
bhagavan enu modhu
todi nakhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઈતિહાસ ગવાહ છે એ વાતનો,
ઈતિહાસ
ગવાહ છે એ વાતનો,
કે બોયફ્રેન્ડ પાસેથી મળેલો ફોન
છોકરીઓ બ્રેકઅપ પછી પણ
પાછો નથી આપતી !!
😂😂😂😂😂😂
itihas
gavah chhe e vatano,
ke boyfriend pasethi malelo phone
chhokario breakup pachi pan
pachho nathi aapati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દરેક છોકરો છોકરી સાથે 2
દરેક છોકરો છોકરી સાથે
2 દિવસ વાત કરીને એમ કહે જ,
કે તારી જેટલી Chat મેં કોઈ
છોકરી સાથે કરી જ નથી !!
😂😂😂😂😂😂
darek chhokaro chhokari sathe
2 divas vat karine em kahe j,
ke tari jetali chat me koi
chhokari sathe kari j nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હું એ છોકરી છું, જે
હું એ છોકરી છું,
જે એક Post કરવા
200 Pic લવ છે !!
😂😂😂😂😂
hu e chhokari chhu,
je ek post karav
200 pic lav chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક લોકો ગુસ્સો કરે ત્યારે,
અમુક લોકો
ગુસ્સો કરે ત્યારે,
ભૂંડ કરતા પણ મસ્ત
ડાચું બનાવે !!
😂😂😂😂😂😂
amuk loko
gusso kare tyare,
bhund karata pan mast
dachu banave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જેમનું દિલ સાફ હોય ને,
જેમનું
દિલ સાફ હોય ને,
એમની કિસ્મત અને ડાચું
બંને ખરાબ હોય છે !!
😂😂😂😂😂
jemanu
dil saf hoy ne,
emani kismat ane dachu
banne kharab hoy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
