માણસનો જ શું વાંક કાઢો
માણસનો જ શું
વાંક કાઢો છો સાહેબ,
થોડા પૈસા વધે તો પાકીટ
પણ ફૂલી જાય છે !!
😂😂😂😂😂😂
manasano j shu
vank kadho chho saheb,
thoda paisa vadhe to pakit
pan fuli jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમ કોઈ એક દોસ્ત કરે,
પ્રેમ
કોઈ એક દોસ્ત કરે,
ને ભોગવવું બધા દોસ્તોને પડે છે !!
😂😂😂😂😂😂
prem
koi ek dost kare,
ne bhogavavu badha dostone pade chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક છોકરાઓ સાવ બટેટા જેવા
અમુક છોકરાઓ
સાવ બટેટા જેવા હોય છે,
ગમે એની સાથે આરામથી
ચાલુ થઇ જાય !!
😂😂😂😂😂😂
amuk chhokarao
sav bateta jeva hoy chhe,
game eni sathe aram thi
chalu thai jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
વિચારું છું કે બીજા લગન
વિચારું છું કે
બીજા લગન કરી લઉં,
કેમ કે પેલા તો થતા નથી !!
😂😂😂😂😂😂
vicharu chhu ke
bija lagan kari lau,
kem ke pela to thata nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પાન અને પ્રેમમાં એક સમાનતા
પાન અને
પ્રેમમાં એક સમાનતા છે,
કે ચૂનો બેઉમાં સરખો લાગે છે !!
😂😂😂😂😂😂
pan ane
prem ma ek samanata chhe,
ke chuno beuma sarakho lage chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
WhatsApp અને FB બંધ તો
WhatsApp અને FB
બંધ તો મારે પણ કરવું છે,
પણ કોઈક ઢાંકણું શોધી
આપે તો કરું ને !!
😂😂😂😂😂😂
whatsapp ane fb
bandh to mare pan karavu chhe,
pan koik dhankanu shodhi
aape to karu ne !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બોયફ્રેન્ડ સિંહ જેવા શક્તિશાળી હોવા
બોયફ્રેન્ડ સિંહ જેવા
શક્તિશાળી હોવા જોઈએ,
સુંદર તો અમે છોકરીઓ
છીએ જ ને !!
😂😂😂😂😂😂
boyfriend sinh jeva
shaktishali hova joie,
sundar to ame chhokario
chie j ne !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પેટ્રોલના રોજ વધતા ભાવથી છોકરીઓનું
પેટ્રોલના રોજ વધતા ભાવથી
છોકરીઓનું એક સપનું પૂરું થશે,
એમના સપનાનો રાજકુમાર હવે
ઘોડા પર બેસીને આવશે !!
😂😂😂😂😂
petrol na roj vadhata bhavathi
chhokarionu ek sapanu puru thashe,
emana sapanano rajakumar have
ghoda par besine aavashe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પહેલા બે માણસ ઝઘડતા ત્યારે
પહેલા બે માણસ ઝઘડતા
ત્યારે ત્રીજો છોડાવવા આવતો,
આજકાલ જમાનો એવો આવ્યો છે કે
ત્રીજો વિડીયો ઉતારવા માંડે છે !!
pahela be manas zaghadata
tyare trijo chhodavava aavato,
ajakal jamano evo aavyo chhe ke
trijo vidio utarava mande chhe !!
Gujarati Jokes
3 years ago
લોકોને જે કહેવું હોય તે
લોકોને જે
કહેવું હોય તે કહે,
મારે કોઈનું કંઈ સાંભળવું
જ નથી !!
😂😂😂😂😂😂
lokone je
kahevu hoy te kahe,
mare koinu kai sambhalavu
j nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
