Shala Rojmel
મને ગણિત જરાય નથી ગમતું,

મને ગણિત
જરાય નથી ગમતું,
પણ રૂપિયા ગણવા
બહુ ગમે છે હો !!
😜😜😜😜😜

mane ganit
jaray nathi gamatu,
pan rupiya ganava
bahu game chhe ho !!
😜😜😜😜😜

Gujarati Jokes

3 years ago

ખુશીની વાત તો એ છે

ખુશીની
વાત તો એ છે કે,
મારા દોસ્ત પણ મારી
જેમ નવરા બેઠા છે !!
😂😂😂😂😂

khushini
vat to e chhe ke,
mara dost pan mari
jem navara betha chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

સારું છે ગેસનો બાટલો લોખંડનો

સારું છે ગેસનો
બાટલો લોખંડનો હોય છે,
બાકી અમુક લોકો એને પણ
ટુથપેસ્ટની જેમ દબાવીને
ગેસ કાઢતા હોત !!
😂😂😂😂😂

saru chhe ges no
batalo lokhandano hoy chhe,
baki amuk loko ene pan
tuthapestani jem dabavine
ges kadhata hot !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

અમુક અમુક મિત્રોને જોઇને વિચાર

અમુક અમુક મિત્રોને
જોઇને વિચાર આવે,
કે આ આવો છે તો એના
છોકરા કેવા થશે !!
😂😂😂😂😂

amuk amuk mitrone
joine vichar aave,
ke aa aavo chhe to ena
chhokara keva thashe !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

રોનાલ્ડોથી પ્રેરાઈને હોંશિયારી મારવા કાલે

રોનાલ્ડોથી
પ્રેરાઈને હોંશિયારી મારવા
કાલે રાત્રે જમવામાં રીંગણાનું
શાક સાઈડમાં મુક્યું,
તો આજે બપોરે પણ એ જ
શાક ખાવાનો વારો આવ્યો !!
😂😂😂😂😂😂😂

ronaldo thi
preraine honshiyari marava
kale ratre jamavama ringananu
shak said ma mukyu,
to aje bapore pan e j
shak khavano varo aavyo !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

દિવાળી આવી રહી છે, હવે

દિવાળી આવી રહી છે,
હવે પપ્પાની પરીઓ ઉડી ઉડીને
ઘરના ખૂણે ખૂણેથી જાળા
સાફ કરશે !!
😂😂😂😂😂😂

divali aavi rahi chhe,
have pappani pario udi udine
ghar na khune khunethi jala
saf karashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

તમે લગ્ન ભલે લાંબી કે

તમે લગ્ન ભલે લાંબી
કે ટૂંકી છોકરી સાથે કરો,
પણ યાદ રાખજો કે જીભ તો
બંનેની સરખી જ બોલશે !!
😂😂😂😂😂😂

tame lagn bhale lambi
ke tunki chhokari sathe karo,
pan yad rakhajo ke jibh to
banneni sarakhi j bolashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જો હું ક્યારેક પ્રધાનમંત્રી બનીશ,

જો હું ક્યારેક
પ્રધાનમંત્રી બનીશ,
તો ચાઈનાની છોકરી અને
સરકારી નોકરી બંને અપાવી
દઈશ તમને બધાને !!
😂😂😂😂😂😂

jo hu kyarek
pradhanamantri banish,
to chainani chhokari ane
sarakari nokari banne apavi
daish tamane badhane !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

વાસણ ઘસું છું એનો મતલબ

વાસણ ઘસું છું
એનો મતલબ એ નથી,
કે હું પપ્પાની પરી નથી !!
😂😂😂😂😂😂

vasan ghasu chhu
eno matalab e nathi,
ke hu pappani pari nathi !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

છોકરીઓને મારે એટલું જ પૂછવું

છોકરીઓને
મારે એટલું જ પૂછવું છે,
પાણીપુરી વગર ફાવે તો છે ને ?
😂😂😂😂😂😂

chhokarione
mare etalu j puchavu chhe,
panipuri vagar fave to chhe ne?
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.