ઘણા દિવસથી કહેતી હતી સરપ્રાઈઝ
ઘણા દિવસથી કહેતી
હતી સરપ્રાઈઝ આપીશ તને,
ભાઈબીજના દિવસે વિશ
કરીને જતી રહી !!
😂😂😂😂😂😂
ghana divas thi kaheti
hati surprise aapish tane,
bhaibij na divase vish
karine jati rahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરાઓ પ્રેમ હંમેશા વહેંચતા જ
છોકરાઓ પ્રેમ
હંમેશા વહેંચતા જ રહે છે,
પછી ગર્લફ્રેન્ડ ભલે ગમે
એની હોય !!
😂😂😂😂😂
chhokarao prem
hammesha vahechata j rahe chhe,
pachhi girlfriend bhale game
eni hoy !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ભારતીય બેંકોની આવી હરકતોને લીધે
ભારતીય બેંકોની
આવી હરકતોને લીધે જ,
આપણા નેતાઓ સ્વીસ બેંકમાં
પૈસા જમા રાખે છે !!
😂😂😂😂😂😂
bharatiy benkoni
aavi harakatone lidhe j,
aapana netao svis bank ma
paisa jama rakhe chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારો સૌથી મોટો પ્રોબ્લેમ, ઝઘડો
મારો સૌથી મોટો પ્રોબ્લેમ,
ઝઘડો પત્યા પછી યાદ આવે
કે આમ કહેવાનું હતું !!
😂😂😂😂😂😂
maro sauthi moto problem,
zagado patya pachhi yad aave
ke aam kahevanu hatu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક લોકો તો એવા નમુના
અમુક લોકો તો
એવા નમુના હોય છે,
કે જયારે પણ યાદ કરો
સ્માઈલ આવી જ જાય !!
😂😂😂😂😂😂
amuk loko to
eva namuna hoy chhe,
ke jayare pan yad karo
smale aavi j jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જ્યાં થપ્પડ ના મારી શકાય,
જ્યાં થપ્પડ
ના મારી શકાય,
ત્યાં #ટોન્ટ મારવામાં
આવે છે !!
😂😂😂😂😂😂
jya thappad
na mari shakay,
tya #tont maravama
aave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કેવો જોગાનુજોગ છે, વેકેશનથી પત્નીને
કેવો જોગાનુજોગ છે,
વેકેશનથી પત્નીને આવવાનો
સમય થયોને વાવાઝોડુ
આવવાની ચેતવણી !!
😂😂😂😂😂😂
kevo joganujog chhe,
vacatin thi patnine aavavano
samay thayone vavajhodu
aavavani chetavani !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દોસ્ત આભાર માન મારો કે
દોસ્ત આભાર માન
મારો કે હું તને #Tag કરું છું,
બાકી તો મને ખબર જ છે કે તને
ઘરમાં કોઈ પૂછતું પણ નથી !!
😝😝😝😝😝😝
dost aabhar man
maro ke hu tane #tag karu chhu,
baki to mane khabar j chhe ke tane
ghar ma koi puchatu pan nathi !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
અમુક લોકો વાયરસ જેવા હોય
અમુક લોકો
વાયરસ જેવા હોય છે,
જિંદગીમાં આવીને જિંદગીની
પથારી ફેરવી નાખે !!
😂😂😂😂😂😂
amuk loko
vayaras jeva hoy chhe,
jindagima aavine jindagini
pathari feravi nakhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને પહેલા એ છોકરાઓ સીધા
મને પહેલા એ છોકરાઓ
સીધા લાગતા જેમની #GF ના હોય,
હવે એ સીધા લાગે છે જેમની
માત્ર એક જ #GF હોય !!
😂😂😂😂😂😂
mane pahel e chhokarao
sidha lagata jemani #gf na hoy,
have e sidha lage chhe jemani
matr ek j #gf hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
