ખરાબ શકલ હોવી કોઈ પાપ
ખરાબ શકલ
હોવી કોઈ પાપ નથી,
પણ લસણ જેવા ડાચાની
સેલ્ફી લઈને 50 જણને ટેગ
કરવું અત્યાચાર છે !!
😂😂😂😂😂😂
kharab shakal
hovi koi pap nathi,
pan lasan jeva dachani
selfee laine 50 jan ne teg
karavu atyachar chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ચિંતા ના કર #બેસ્ટી, જયારે
ચિંતા ના કર #બેસ્ટી,
જયારે તું દુલ્હન બનીશ ને
ત્યારે એકદમ વાંદરી લાગીશ !!
😝😝😝😝😝😝
chinta na kar #besty,
jayare tu dulhan banish ne
tyare ekadam vandari lagish !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
તમે તો મારા દેવના દીધેલ
તમે તો મારા
દેવના દીધેલ છો,
તો ય કેમ લોહીના
પીધેલ છો !!
😝😝😝😝😝😝
tame to mara
dev na didhel chho,
to y kem lohina
pidhel chho !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
પહેલા પાર્ટી વિદેશ જાય તો
પહેલા પાર્ટી વિદેશ
જાય તો સદ્ધર ગણાય,
હવે વિદેશ જાય તો પાર્ટી
અદ્ધર ગણાય !!
😂😂😂😂😂😂
pahela party videsh
jay to sadhdhar ganay,
have videsh jay to party
adhdhar ganay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈને બહુ માન નહિ આપવાનું,
કોઈને બહુ
માન નહિ આપવાનું,
કેમ કે એવા બધા માથે
જ પડે છે !!
😝😝😝😝😝
koine bahu
man nahi aapavanu,
kem ke eva badha mathe
j pade chhe !!
😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
જો રાત્રે કોઈ સફેદ કપડા
જો રાત્રે કોઈ સફેદ
કપડા પહેરી તમારા પગ પકડે
તો ભૂત સમજી ડરશો નહીં,
વિધાનસભાના ઉમેદવાર
પણ હોઈ શકે છે !!
jo ratre koi safed
kapada paheri tamara pag pakade
to bhut samaji darasho nahi,
vidhanasabhana umedavar
pan hoi shake chhe !!
Gujarati Jokes
3 years ago
તમારી તબિયતનું ધ્યાન રાખજો હવે,
તમારી
તબિયતનું ધ્યાન રાખજો હવે,
નવમો મહિનો પૂરો થયો છે ખુશખબર
આપવાનું ભૂલતા નહીં !!
😂😂😂😂😂
tamari
tabiyat nu dhyan rakhajo have,
navamo mahino puro thayo chhe khushakhabar
aapavanu bhulata nahi !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સળગતા રહે છે એ જ
સળગતા રહે છે
એ જ પ્રકાશ આપે છે સાહેબ,
બાકી બળતરા કરવા વાળા
તો ધુમાડા જ કાઢે છે !!
salagata rahe chhe
e j prakash aape chhe saheb,
baki balatara karava vala
to dhumada j kadhe chhe !!
Gujarati Jokes
3 years ago
આ પૃથ્વી પર 70% પાણી
આ પૃથ્વી
પર 70% પાણી છે,
પણ ડૂબશે તો બધા
પ્રેમમાં જ !!
😂😂😂😂😂😂
aa pr̥thvi
par 70% pani chhe,
pan dubashe to badha
prem ma j !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હવે આ અફવા કોણ ફેલાવે
હવે આ
અફવા કોણ ફેલાવે છે,
કે #BF એટલે બ્લેક ફંગલ્સ !!
😂😂😂😂😂😂
have aa
afava kon felave chhe,
ke #bf etale black fungals !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
