મેસેજ જોયો નહોતો, એ તો
મેસેજ જોયો નહોતો,
એ તો ખાલી બહાનું છે
જાણી જોઇને ઇગ્નોર કરવાનું !!
message joyo nahoto,
e to khali bahanu chhe
jani joine ignor karavanu !!
Gujarati Jokes
3 years ago
એ છોકરીઓને તરત જ જેલ
એ છોકરીઓને
તરત જ જેલ થવી જોઈએ,
જેની અદાઓ કાતિલ છે !!
😂😂😂😂😂😂
e chhokarione
tarat j jel thavi joie,
jeni adao katil chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
10 માંથી 8 લોકો રીલેશનશીપમાં
10 માંથી 8 લોકો
રીલેશનશીપમાં છે,
વધ્યા 2 વ્યક્તિ એક હું
ને એક તમે !!
😂😂😂😂😂😂
10 manthi 8 loko
relationship ma chhe,
vadhya 2 vyakti ek hu
ne ek tame !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને લાગે છે કે આ
મને લાગે છે
કે આ સાલો કોરોના,
બધા તહેવાર જોઇને જ જશે !!
😂😂😂😂😂😂
mane lage chhe
ke salo corona,
badha tahevar joine j jashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
TikTok ને પણ કોરોના થઇ
TikTok ને પણ
કોરોના થઇ ગયો હતો,
પોતે તો ગયું સાથે બીજા 58
ને પણ લેતું ગયું !!
😂😂😂😂😂😂
tiktok ne pan
corona thai gayo hato,
pote to gayu sathe bija 58
ne pan letu gayu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પાન માવાની છૂટ મળતા ઘણાને
પાન માવાની છૂટ મળતા
ઘણાને તો એવો હરખ થાય છે,
જાણે ઘરવાળીએ બીજા
લગ્નની છૂટ આપી હોય !!
😂😂😂😂😂😂
pan mavani chhut malata
ghanane to evo harakh thay chhe,
jane gharavalie bija
lagnani chhut aapi hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જરૂરી નથી કે છોકરાઓ જ
જરૂરી નથી કે
છોકરાઓ જ Flirt કરે,
ક્યારેક છોકરીઓ પણ
કરી લેતી હોય છે !!
😂😂😂😂😂😂
jaruri nathi ke
chhokarao j flirt kare,
kyarek chhokario pan
kari leti hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમ કર્યો તો ડરવાનું શું
પ્રેમ કર્યો
તો ડરવાનું શું હોય,
આર્ટસ લીધું તો ભણવાનું
શું હોય !!
😂😂😂😂😂😂
prem karyo
to daravanu shu hoy,
aartas lidhu to bhanavanu
shu hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હું ઇન્સ્ટાગ્રામ પર છું, કેમ
હું ઇન્સ્ટાગ્રામ પર છું,
કેમ કે મારો પરિવાર
ફેસબુક પર છે !!
😂😂😂😂😂😂
hu instagram par chhu,
kem ke maro parivar
facebook par chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ફટ્ટૂ હોય છે એ લોકો
ફટ્ટૂ હોય છે
એ લોકો જે પરીક્ષા વખતે
ઓનલાઈન નથી આવતા,
જીગર જોઈએ સમય
બરબાદ કરવા !!
😂😂😂😂😂😂
fattu hoy chhe
e loko je pariksha vakhate
online nathi aavata,
jigar joie samay
barabad karava !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
