
એટલા તો મારા આખા ખાનદાનમાં
એટલા તો મારા આખા
ખાનદાનમાં ઘરડા પણ નહીં હોય
જેટલા મેં સ્કુલ કોલેજમાંથી રજા લેવા
માટે મારી નાખ્યા હશે !!
etala to mara aakha
khanadanam gharada pan nahi hoy
jetala me school college mathi raja leva
mate mari nakhya hashe !!
Gujarati Jokes
2 years ago
ખાલી નામની જ લેડીઝ ફર્સ્ટ
ખાલી નામની જ
લેડીઝ ફર્સ્ટ છે સાહેબ,
મેસેજ તો આજે પણ પહેલા
આપણે જ કરવો પડે છે !!
khali namani j
ladies first chhe saheb,
message to aaje pan pahela
aapane j karavo pade chhe !!
Gujarati Jokes
2 years ago
જો દીકું રીચાર્જ તો ઠીક
જો દીકું
રીચાર્જ તો ઠીક છે
પણ બ્યુટીપાર્લરનો ખર્ચો હું
નહીં આપું ચોખ્ખું કહી દઉં છું !!
jo diku
recharge to thik chhe
pan beauty parlor no kharcho hu
nahi apu chokhkhu kahi dau chhu !!
Gujarati Jokes
2 years ago
પહેલા ફોન કરતા તો દુરના
પહેલા ફોન કરતા
તો દુરના સાથે વાત થતી,
હવે ફોન મુકીએ તો ઘરના
સાથે વાત થાય છે !!
pahela phone karata
to durana sathe vat thati,
have phone mukie to gharana
sathe vat thay chhe !!
Gujarati Jokes
2 years ago
50% ફાઈનાન્સિયલ સમસ્યાઓ દુર થઇ
50% ફાઈનાન્સિયલ
સમસ્યાઓ દુર થઇ જાય
જો આપણે દરરોજ ઘેર
જમવા લાગીએ તો !!
50% finanicial
samasyao dur thai jay
jo apane dararoj gher
jamava lagie to !!
Gujarati Jokes
2 years ago
જરાય સહેલું નથી આ પ્રેમ
જરાય સહેલું
નથી આ પ્રેમ કરવો,
હજારો ચુડેલોથી લડવું પડે છે
એક ભૂત માટે !!
jaray sahelu
nathi prem karavo,
hajaro chhudelothi ladavu pade chhe
ek bhut mate !!
Gujarati Jokes
2 years ago
કુંભકર્ણ આરામથી ઊંઘ કરી શકતો
કુંભકર્ણ આરામથી
ઊંઘ કરી શકતો કેમ કે
એને પાનકાર્ડ અને આધારકાર્ડ
લીંક કરવાની માથાકૂટ નહોતી !!
kumbhakarn aaramathi
ungh kari shakato kem ke
ene pan card ane aadhar card
link karavani mathakut nahoti !!
Gujarati Jokes
2 years ago
એક છોકરી હાર ત્યારે જ
એક છોકરી
હાર ત્યારે જ સ્વીકારે,
જો હાર સોનાનો હોય !!
ek chhokari
har tyare j svikare,
jo har sonano hoy !!
Gujarati Jokes
2 years ago
DREAM11 માં આર્થિક જોખમ સંભવ
DREAM11 માં
આર્થિક જોખમ સંભવ છે,
કૃપા કરીને બે વીઘા જમીન વાળા
લોકોએ INSTALL ના કરવી !!
dream11 ma
arthik jokham sambhav chhe,
krupa karine be vigha jamin vala
lokoe install na karavi !!
Gujarati Jokes
2 years ago
પહેલા હું ભાડાના મકાનમાં રહેતો
પહેલા હું ભાડાના મકાનમાં રહેતો
પછી એક દોસ્તે DREAM11 વિશે જણાવ્યું,
હવે અમે બંને થોડાક દિવસ લાલ દરવાજા
અને થોડાક દિવસ કાલુપુર સ્ટેશને રહીએ છીએ !!
pahela hu bhadana makanam raheto
pachhi ek doste dream11 vishe janavyu,
have ame banne thodak divas lal daravaja
ane thodak divas kalupur station rahie chie !!
Gujarati Jokes
2 years ago